________________ સંગ્રહ. વિસમી [187 વિચાર–પરાવર્તનથી જ ઊભે થાય છે. વિચાર–પરાવર્તન થવું તે કર્મરાજાના રાજ્યમાં એ રીતે ભયંકર નિવડે છે. આ જીવ અનાદિકાળથી મારી બાયડી, મારું ધન વારંવાર પોકારે છે. જ્યારે હવે મારું “કેઈપણ વખતે પુદ્ગલની ધુંસરીમાંથી નીકળી જન્મ–જરા-મરણ રહિત” સ્થાન મેળવવું છે, એ જ વિચાર. આ વિચાર છે તેને એક પુદ્ગલપરાવમાં જરૂર મેલ. પુદ્ગલની દરમ્યાનગીરી ન હોય, પુગલના હુકમે પ્રવર્તવાનું ન હોય તેવી જગ્યાએ જ મારે રહેવું. આવું થાય તેને શાસ્ત્રકારોએ છાપ આપી એક પુદગલપરાવર્તમાં મેક્ષ જવાવાળે હેવાથી તેને બિરુદ આપ્યું કે-“શુલપાક્ષિક” હવે તે કર્મરાજાની પરાધીનતાવાળી ધુંસરીને દખલ કરવાવાળો થયે; તેથી તેણે તેને નાલાયક દ્રોહી ગ. અનાદિના પિતાના સહવાસને ભૂલી જનારે તેથી હવે તેને એક પુદ્ગલપરાવર્તમાં પિતાનાં રાજ્યમાંથી બહાર કાઢી મેલવાને. હવે કર્મશજાએ એ પ્રમાણે વિરુદ્ધતા કરી ત્યારે ધર્મરાજાએ શું કર્યું? આઝાદીના પક્ષવાળા ધર્મરાજાએ તેને બિરુદ આપ્યું કે-“શુકલપાક્ષિક’ એટલે શું ? “મોક્ષ છે, તે મને મળે એ જ મનેકામનાવાળો જબરજસ્ત અર્થ છે ધર્મ, અર્થ અને કામ નામનાં બે અર્થ કરતાં કીંમતી ધર્મ અર્થ છે. આપણને તે દશા હજુ નથી ગાવી. માર્ગમાં આવે ત્યારે પણ આવે. શ્રાવકે પહેલાં દુકાને બેસતાં “આ શાસન જ અર્થ છે એમ પિકાર કરતા હતા. દેશનેતામાં વંદેમાતરમને પિકાર ચાલ્યા છે જેને મળતા ત્યાં આ જ પોકારતા કે–જિનેશ્વરનું શાસન એજ અર્થ. આઝાદીને એ જ રસ્તે. ધર્મમાં આગળ વધે ત્યારે “કાં રમી આ શાસન એ જ પરમાર્થ. એથી આગળ વધે ત્યારે તે માટે