________________ દેશના દેશના 186] જીવ કહી શકાય! 10 પ્રાણમાંથી એકે પ્રાણ સિદ્ધને નથી. પણ જીવજીવનની અપેક્ષાએ તેમને જીવ કહેવાય. કેવલ્ય જ્ઞાનદર્શન–વીતરાગતા-અનંતવીર્ય એ છે જીવજીવન તેથી જ સિદ્ધ પરમાત્માને જીવ કહેવાય. બીજી ગતિમાં જાય ત્યારે વચમાંવિગ્રહગતિમાં ક્યા પ્રાણ? ત્યાં ચેતના સ્વરૂપ જીવ રહેલું છે. જડજીવન અને જીવજીવન. આખી દુનિયા જડજીવનમાં જ ફસાઈ છે. ઈન્દ્રિયે. વેગે, શ્વાસોશ્વાસ અને આયુના આધારેજ જીવન વહે છે. આનાથી બીજી પરતંત્રતા કઈ? જવ, તે જડનાં નુકશાનમાં નુકશાન અને તેના ફાયદે ફાયદે માને! કેવળ પુદ્ગલ જે બાજી રચે તે જ બાજીએ પિતાને રમવાનું! પુદ્ગલની પરાધીનતામાં જકડાએલને તે પુદુગલને જય તેજ પિતાને જય અને તેને પરાજય તે જ પિતાને પરાજય માને છે! તેની વલે શી? ગુલામ પ્રજા મેઢે બેલી ન શકે કે “મારે આઝાદ થવું છે.” આઝાદ થવું છે, એમ બોલે તે ગુને! તેમ મિથ્યાત્વમાં રહેલે આત્મા હું મેક્ષ પામું તે બેલે તે? તેને તે “હું જન્મ જરા મરણ રહિત થાઉં” આટલે વિચાર પણ ભયંકર, એ વિચાર ધર્મરાજાને ઈષ્ટ છે, પણ કમરાજાએ તેને માટે ઠરે પીટ્યો કે આ મનુષ્ય હવે દેશનિકાલને લાયક છે. અર્થાત્ હવે એને આપણું રાજ્યમાં એક પુદ્ગલપરાવર્તથી વધારે વખત રાખે નહીં, મિથ્યાત્વમાં રહેલે. આત્મા, જન્મ–જરા–મરણ રહિત કેમ થવાય તે જાણતું નથી. પરંતુ માર્ગાનુસારી બન્યું ત્યારથી તેણે પિકાર કર્યો–અંતરને ધ્વનિ કર્યો કે મારે જન્મ-જરામરણ રહિત થવું છે. તે પિકારને કર્મરાજાએ ભયંકર ગુન્હો ગણે. હવે કર્મરાજાના મતની નિશાની કઈ ? પિકાર એ