________________ શિતા 198] દેશના નિર્જરાનું શુરવીર હિતસ્વીપણું ન સમજાય ત્યાં સુધી સમક્તિ ન થાય. માચે પડેલે મારે મનુષ્ય કુંવારે હૈય, દરિદ્ર હોય, છતાં તે બૈરી કે નાણાં ન માંગે માત્ર જીવન માંગે તેમ અહીં અનાદિથી વ્યાધિગ્રસ્ત, મેક્ષ જ માંગે ત્યાં સમતિ તેમ અહીં જેમને દેવલેક ચક્રવર્તી વાસુદેવપણું એકે ગમતું નથી. માત્ર મોક્ષજ ગમે છે. સંવર અને નિજેરા, મેક્ષના મદદગાર માટે એ જ મારા હિતૈષી. બંધ આશ્રવ એ બેજ મારું નુકશાન કરનારા નિમકહરામ. રહે આત્મામાં અને આત્માને ઊંધે માર્ગે પ્રવર્તાવે! આ બે આત્માની જોડે રહેનારા છતાં આત્માનું કાસળ કાઢવાને બંધ કરનારા તેને નિમકહલાલ ન ગણાય તેમ આત્મામાં રહેલાં બંધ આશ્રવ, રહે આત્મામાં–આત્મા સાથે રહે પણ આત્માનું કાસળ કાઢે. જ્યારે સંવર અને નિર્જ એ બંનેનિમકહલાલ માટે સંવર અને નિર્જરા તરફ આદર થાય. આવેલું સમક્તિ ટકાવી રાખે. મેક્ષ સાધ્ય ગણે તે જ સમક્તિ, પરંતુ શાસ્ત્રકાર કહે છે કે એવું સમક્તિ આવ્યા છતાં એ સમક્તિને ટકાવી ન શકીએ તે શું થાય? ચેખા ચડતાં કેટલી વાર? આંધણ તૈયાર હોય તે બે કલાક, આંધણ તૈયાર ન હોય તે છે. ક્લાક. એક બાઈએ તપેલી ચૂલે ચડાવી, પછી મિનિટ નીચે ઉતારી, પાછી ઉપર મેલી. ચૂલે ચાલતે રાખે. એમ સાઠ વખત મેલી, તે ચોખા ચડે ખરાં? ત્રીસ મિનિટને બદલે સાઠ મિનિટ ચૂલે મેલી, કેમ ચેખા ન સીજ્યા ? અર્ધા કલાકે ચેખા ચડે, નિરતર અગ્નિ ઉપર રહે તે ચડે. ચડ-ઉતર કર્યા કરવામાં ચોખા ન ચડે. ચેખા તદ્દન પિચા અને વહેલા ચડવાવાળા છે, તેથી દાખલ આવે. પિચા ગણાતા ચેખા પણ તપેલી સ્થિર રહે