________________ અઢારમી [17 કીર્તિવર્ણ પ્રશંસા માટે તપ ન કરે. અહીં એક વાત ધ્યાનમાં રાખજે. અહીં નિષેધ શા માટે કરાય છે? કર્મક્ષયને મુદ્દો, નિર્જરને મુદ્દો હૃદયમાં રાખી જરૂર તપ કરે. આ લેક, પરલેક કીર્તિ આદિ માટે તપ ન કરે, કર્મની નિર્જરા માટે તપ કરવાને. સર્વ તપ આચારની જડ કઈ? અનાદિથી રખાવર કર્મોને નાશ ક. સંજય અને નિર્જરાના અથી ન બનીએ ત્યાં સુધી કર્મનાશને પંથ કયાંથી? કેઠે ચેખે ન હેય ને બફર લેપ કર્યો જવાય તે? ખસ ઉપર લેપ કરીએ પણ અંદર કાઠા સાફ ન હોય તે લેપ અસર ન કરે. તેમ સંવરની સુંદરતા આશ્રવની અસુંદરતા ન સમજાય તે પછી ગમે તેટલું તપ સંયમ કરાય તેની કીંમત નથી. જડ પદાર્થને આવબંધ નથી. આશ્રવબંધ જીવને ચેતનને, પરંતુ એ બે કેણ છે? કર્મ રાજાના જાસુસ, આત્મામાં રહ્યા છતાં પિપણું કર્મ રાજાનું જ કરે છે. આત્માના ખરા શૂરા સરદાર ભાયાત હિતૈષી કોણ? સંવર અને નિર્જરા. મોક્ષદેવડાવનારા. આ બુદ્ધિ થાય ત્યારે જ ધર્મ સમજે ગણાય. આશ્રવબંધનું જાસુસપણું કબજે અને માલિકી છતાં વ્યવસ્થા કરવાને હક સમજણ વગર મળતો નથી. નાનાં છોકરાને મેતાને નેકલેસ પહેરાવ્યું. હવે નેક્લેસ, તેના કબજામાં છે, તેની માલિકી છે છતાં કઈને તે આપી શકે ખરે? તેની કિમત ન સમજતે હેવાથી તેની વ્યવસ્થા કરવાને હક તેને નથી. આશ્રવ અને બંધ બંને આપણા આત્મામાં રહ્યા છે, પણ એ હિત કરે છે કે અહિત કરે છે? તે ન સમજાય ત્યાં સુધી આપણને તેની વ્યવસ્થા કરવાને હક નથી, માટે જ આશ્રવબંધનું જાસુસીપણું ને સંવરને