________________ સંગ્રહ અઢારમી - 13 પુદગલ મારી સાથે જોડાયું ન હેત તે કોઈ દિવસ હું જન્મ, જશ, મરણ, રેગ, શેકના સકંજામાં આવ્યો ન હોત. સદ્ધ ચિદાનંદસ્વરૂપ એ છે. આત્મા જન્મજરામરણાગશેકમાં અટવાય પુગલની ઘાણીમાં પીલાય તે પુગલને આધીન થયે તેથી યુગલની ધૂંસરીમાં આ જીવને પટવાનું બન્યું નહોત તે આ આત્માને જન્મ, જરા, મરણ, રોગ, શેકના પુરમાં આવવાનું બનત જ નહીં. દુનિયામાં બાળ્યાને શેચવાનું હેતું નથી, રહ્યાને બચાવવાનું હેલ્મ. આગ વખતે મ્યુનીસીપાલિટી પ્રથમ જોડેના છાપરાની પાંખ કાપી નાખે, એડવાળાને બચાવી લે; તેમ અનાદિકાળથી આત્માની આ સ્થિતિ થઈ. હવે તે સ્થિતિને વિચાર શા કામને કૂવામાં માણસ પડ્યો તે કેમ પડ્યો ? તેની ભાંજગડ ન કરે, પણ કાઢવાની ભાંજગડ કરે. એ બધી ભાંજગડને છોડી દેવામાં આવે, કાઢવાને રસ્તે લે. ક્યા ગામને, કઈ જાતિને કેમ આવ્યું, કેમ પડે તે વિચારાય જ નહિ. તેને કાઢ કેમ? તેમ આ જીવને અંગે અનાદિથી કેટલા ભવથી રખડે છે તે વિચારવાનું ન હોય. હવે નિસ્તાર કેમ થાય? તેજ વિચારવાનું. આત્મા કયારને, કર્મ કેવી રીતે બંધાયું, પુદગલે કેવી રીતે નચાવ્યા ? તે હવે વિચારવાનું ન હોય. હવે માત્ર કેવી રીતે નિસ્વાર થાય? તે વિચારવાનું. દરદની ભયંકરતા સમજાયા વગર ડોકટર કે વૈદ્યની કીંમત થતી નથી. બાળકને સંગ્રહ થઈ હય, વૈદ્ય સંગ્રહણી કહી. બાળક દરનું નામ બેલે છે પણ બાળકને સંગ્રહણીના રંગની ભયંકરતાની અસર નથી તેવી રીતે અનાદિ આત્મા છે. જન્મ, જરા, મરણના ચક્કરમાં આધીન છે. તેની અસારતાને ખ્યાલ ન આવે ત્યાં સુધી પુદગલની અસારતાને ખ્યાલ ન આવે. વકીલ અસીલના નામે લે છે