________________ દેશના દેશના હેશિયાર મુનીમ હેય પણું હિત તકાસનાર ન હય તે તેના પર ભરેલું રહેતું નથી. અહિત ન થાય, હિત જ થાય, એ લક્ષ હોય તે ભસે રહે. આવી બુદ્ધિવાળા નેકર હોય તે જ ભસાપાત્ર થાય. સગાસંબંધીનું વચન કયારે માન્ય થાય? મારું હિત કરે તેના ઉપરજ ભરે થાય. હિતની બુદ્ધિવાળો અસુંદર (પરિણામે હિતક૨) કહે તે પણ માન્ય થાય. હિતબુદ્ધિથી અસુંદર કહેવાએલું માન્ય થાય. એક વખત મેળામાં કેઈકે ખૂન કર્યું. તેના બારીસ્ટરને માલમ પડ્યું. બારીસ્ટર ગૂને કબૂલ કરાવે છે. અસીલને કહે છે કે-ખૂન કબૂલ કરી લે. બીજા બધા ગુનામાં બીજી વસ્તુનું જોખમ પરંતુ ખૂન કરવામાં પિતાનું જોખમ. કેસ ચાલ્યું તે વખતે નાકબૂલ કર્યું. પિોલીસ હવે સાક્ષી ક્યાં ખેળવા જાય? હિતની બુદ્ધિવાળે ખૂન કબૂલ કરાવે તે પણ કબૂલ કરી લે. હિતબુદ્ધિ હોય તે જ તેની ઉપર પ્રમાણિકતા આવે. અધિકારીઓમાં પ્રથમ વફાદારીનાં ગન લેવરાવવામાં આવે છે. કેટને વફાદાર રહે. વાના સેવન ન લે તે ત્યાં ઊભે ન રખાય. વફાદારી વગરના બુદ્ધિબળ નકામા છે. વફાદારી વગરના કાર્યક્રમની કીંમત કેડીની પણ ગણતી નથી. અનાદિકાળથી અક્કલને માટે ઉદ્યમ કરી રહ્યા છે, જ્ઞાનને ધારણ કરી રહ્યા છે, તેમાં પ્રવૃત્તિ અને બુદ્ધિ પુદ્ગલ તરફ વાપરી છે. ઈષ્ટ વિષય તરફ બુદ્ધિ વાપરે છે. તમારા વર્તનને ઉગ તમે પુદ્ગલમાં કર્યો છે. પુદ્ગલના હિત તરફ તમે ચાલ્યા છે. પુગલનું અહિત થાય, તેમ તમે વર્યા નથી. શુદ્ધ કેવળજ્ઞાન-દર્શનમય એવા આત્માને જન્મ, જર, મરણ, રેગ, શેની, ભાંજગડમાં ઉતરવાનું શાનું હોય?