________________ સંગ્રહ. પંદરમી ' [129 પ્રપંચીને પ્રપંચ, પ્રપંચથી તેડી ન નાખે તે તે છાતી જ ખુવે, તેમ નીતિકાર કહે છે ધર્મ નથી કહેતે. બીજાએ કરેલા પ્રપંચે, પ્રપંચથી તેડી ન નાખે તે પિતાનાં જીવનને તેડી નાંખે, તે વચન મૃગાવતીને લેવું પડ્યું. નિરાધાર મૃગાવતીએ દૂત મારફત ચંડપ્રદ્યોતનને કહેવડાવ્યું. સ્વામી ગયા હવે તમારે જ આધાર છે. ચંડઅદ્યતનને થયું કે-વગર યુદ્ધ જોઈતું સામું આવી મળી ગયું ! સંતોષ થયો. પછી બીજો દૂત કહ્યું કે “કુંવર, બાલક રાજા છે, તેનાં રક્ષણના વિચારમાં પડી છે. " તમને રક્ષણને વિચાર સૂઝે છે? હવે ચડપ્રદ્યોતનની છાતીમાં કેટલે સંતોષ થાય ! તેણે મૃગાવતીને કહેવડાવ્યું કે " ફિકર કરે નહિ, હું બેઠો છું.” મૃગાવતીએ કહેવડાવ્યું કે-“ પણ તમે ઉજેણીમાં, હું કોસંબી. કરા સ્થિતિમાં મારી નગરીનું શું થાય ? માટે (1) કિલ્લો કરે, (2) કોઠાર ભરે ને (3) કોષ (ભંડાર) ભરપૂર કરો. 14 મુગટબદ્ધ રાજા વિરુદ્ધ થઈ આવે તે પણ ન પડે તે કોટ, તેટલું અનાજ, તેટલો ખજાને ભરે.” ત્રણે માગણ ચંડપ્રદ્યોતને પૂર્ણ કરી ઉજેણીની ઈટ મંગાવી કટ કર્યો. ત્યાંથી માલ મંગાવી કોઠાર ભરાવી દીધું અને ખજાને પણ ભરી દીધું. હવે બધું રક્ષણ તૈયાર થઈ ગયું. હવે મૃગાવતી ચંડઅદ્યતનને દૂત દ્વારા કહે છે કે હવે ઉજૈન પધારે, મને કંઈ પણ કારણ હશે તે જણાવીશ. " ચંડપ્રદ્યોતને મૃગાવતીના કેટ, કોઠાર, કેષ કર્યા–ત્રણે તૈયાર કર્યા તે ઉર્જન પાછા સીધાવવા માટે નથી કર્યા. મૃગાવતીને લઇ જવા માટે ક્યાં અને ભર્યા હતા. હવે આ સંદેશ આવ્યું એટલે ચંડપ્રદ્યતનને શું થાય ? મૃગાવતીએ નાક