________________ સંગ્રહ. બારમી [101 આપે છે. મુસલમાને કે શેવે બીજાને મિલ્કત આપી દેતા નથી. પિતાની સ્થાવર કે જંગમ બને મિલક્ત છોકરાને આપે છે. રૂપિયા અને રેડાં અપાય છે. આત્મા અપાતું નથી. અનાર્યો, મિથ્યાત્વી ને મ્લેચ્છ રૂપિયાને રેડાં આપે. તમે સમકિતી પણ વારસામાં રૂપિયા ને રેડ (મકાને) આપે, તે મિથ્યાત્વી અને સમ્યકત્વમાં તફાવત છે? દરેક જીવ જુદા. એક્લા છ જુદા છે તેમ નહીં. પણ જેનાં કર્મો પણ જુદાં છે. પુલ સત્તા પુત્રો waa કેઈનાં કર્મો કેઈને લાગતા નથી. એક જીવ કેવળજ્ઞાન પામે છે. તે વખતે તેની એટલી તાકાત વધે છે. વનમાં સળગેલો દાવાનળ એટલી તાકાત ધરાવે છે કે–ચાહે રાયણ, લીમડા, આંબા કે આંકડાનું ઝાડ આવે તેને બાળી ભમ કરી નાંખે છે તેમ એક કેવળીનાં કેવળજ્ઞાન પામતી વખતના પરિણામની ધારા શુકલધ્યાનની અગ્નિમાં અનંતા ના કર્મો એક જ આત્મામાં પટકી દેવામાં આવે તે બે ઘડીમાં સાફ થઈ જાય! પછી કેઈને દુ:ખ વેદવાનું, સંસારમાં રખડવાનું થાય નહીં. પરંતુ તેમ કેમ ન થયું? માટે તેનું કારણ શું? દરેક આત્માનાં કર્મો જુદાં છે. તે પોતે જ ભગવે તે જ છુટકારે થાય. કેવળીને લેકલેક જેવાના હોય છે. 14 રાજલેક, 7 નરકે, તીરછેંલેક, દેવલેક જેવાનું મળે છે. કેટલાક જંગલી જીવે જાણી જોઈને જાનવરને લડાવે છે. જેનારને રમૂજ આવે છે. આમ લડાઈમાં રમૂજ માનનારા હોય તેમ કેટલાક નરકની ગતિમાં જીવ રખડે–દુ:ખી થાય તેમાં મેજ માનનારા પરમાધામીઓ હોય છે. તેવા કેવળીઓ હોતા નથી. કેવળીઓ અને તેની જેમ સમક્તિી છે પણ એક જ ધારણાવાળા હેય, કે આખું જગત, કર્મથી રહિત થાય. આવી ધારણ અને સામર્થ્ય