________________ 100] દેશના દેશના { દેશના-૧૨ $ [આજે ફા. વ. ૮ની સવારે રત્નસાગરજી જૈન વિદ્યાશાળા–સુરતનાં કંપાઉન્ડમાં ખાસ મંડપ તૈયાર કરાવી તેમાં પૂજ્ય આગમેદ્ધારક આચાર્ય મહારાજ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાનું આ વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. જ્યાં આગળ વિજ્ઞાનસૂરિજી, કલ્યાણસૂરિજી મહારાજાદિ સંખ્યાબંધ મુનિવરે પણ પધાર્યા હતા.) તમારા પુત્રોએ ક્યા વારસાની આશાએ તમારે ત્યાં જન્મ લીધો? મહાનુભાવ! જગતમાં દરેક પિતાને વાર પિતાના પુત્રને માટે અવિરતિ ટાળવા માટે સાવજે બેગ જોડે જ કહેવું પડે છે. અવિરતિને કર્મબંધનું કારણ ગણીએ, કષાય-પ્રમાદને કર્મબંધનું કારણ ગણીએ, તે આત્માને કર્મથી મુક્ત કરવા માટે જે તહેવારે ને પ આચરીએ તે કેવા હેવા જોઈએ? મિથ્યાત્વ-અવિરતિ–કષાય–પ્રમાદને ત્યાગ કરાવનાર પર્વો, તહેવારે તેને જ સુંદર માની શકીએ. જે પર્વો, તહેવારમાં મિથ્યાત્યાદિને ત્યાગ ન હોય તેવા પ, તહેવારેને આત્મકલ્યાણનાં સાધન તરીકે માની શકીએ નહીં. મિથ્યાત્વાદિને છોડાવનાર તહેવારે માનીએ તે જ સુંદરને સુંદર માનનારા છીએ. જેને એક પણ પર્વ કે તહેવાર ત્યાગ વગરના નથી. ત્યારે જ સમકિત ગણાય કે જ્યારે સુંદરને સુંદર તરીકે માનીએ. ત્યારે જ સમક્તિ. જ્ઞાન–દન–ચારિત્રના પોષક અને મિથ્યાત્વાદિકને રાધનારા હોઈએ તેજ સમ્યકત્વમાં આવ્યા ગણાઈએ. હવે તે સમ્યફૂલને શેભાવનાર ભૂષણે ક્યા? તે અગ્રે વર્તમાન