________________ દશમી સંગ્રહ. [93 સંઘરે, તે ઝવેરી તેમ જીવ પદાર્થને જીવ, શબ્દને બરાબર સમજનારે હોય x તેને જ જીવ શબ્દ લાગુ કરે તેને અને તે જ અમે સુંદર કહેવા તૈયાર છીએ. કેવળજ્ઞાનના ઉમેદવારને કેવળજ્ઞાન લાયક માનનારા છીએ. કૈવલ્ય સ્વરૂપ જીવને જેન સિવાય કે દર્શન જીવરૂપે માનતું નથી. આથી જ્ઞાનાવરણ–દર્શનાવરણું માનવાં પડે. કેવળજ્ઞાન નથી થયું ત્યાં સુધી જ્ઞાનાવરણીથી વીંટળાએલે, એ આ જીવ છે. તે જવ જેન સિવાય કેણુ માને ? ત્યાં સુધી સાધ્ય–કીડ જ ક્યાં છે? સ્વતંત્રતા ન માનતે હોય તે કેગ્રેસને ઓગસ્ટ માસને ઠરાવ પાછા ખેંચી લે, તેમાં ઝેર શાનું? તેમને ન ગમતાનું ઝેર છે. તેમ અહીં, જેમ ઓગસ્ટના ઠરાવને તે જ માને કે-જે દેશની આઝાદી આબાદી માનતે હેય. તે જ તે ઠરાવને મને હું જ્ઞાનાવરણી આદિ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાનમયાદિ ઘઉં તે ઠરાવ કેણ કરી શકે ? જૈન દર્શનથી જીવ માનનારે જ આ ઠરાવને માનનારે થાય. ગીતામાં સર્વજ્ઞ સ્વરૂપ જીવ માન્ય નથી. જેણે પ્રજાને તેની ગુલામી નથી માની, તે સ્વતંત્રતાની વાત કરે શાને ? કેવળજ્ઞાન, કેવળદર્શન, વીતરાગતાસ્વરૂપ નથી માન્યાં, તે જ્ઞાનાવરણથી વીંટાયેલા જીવ છે. કેવળજ્ઞાન અવાયેલું છે. તેમ માનતા નથી, તે તેને ક્ષય કરવા શી રીતે તૈયાર થાય? માટે તેવી માન્યતા તેનું જ નામ સમક્તિ. જીવનું અસલ સ્વરૂપ નજર સામે ખડું કર્યા પછી કુટુમ્બ, નાતવાળા–શરીરવાળા કે દેશવાળા પ્રતિકૂળ પડે તે પણ મારે મારું સ્વરૂપ પ્રગટ કરવું જ છે, તેવી દઢ પ્રતિજ્ઞા તેજ સમક્તિ. આ જીવમાં કહ્યું તેમ અજવાદિ શેષ તમાં સુંદર સાચાપણું સમ્યપણું જૈનશાસનમાં જ રહેલું છે. તે સમક્તિ નાણું નથી. આભૂષણે યુક્ત છે. તેનાં આભૂષણે ક્યાં? તે અગ્રે.