________________ 2] દેશના દેશનાચોવીશી થઈ. ચવીશીને અંગે અમુક કાળે જાય, તેથી તેને અંગે ઉત્પત્તિ માનવી પડે. આસ્તિકની હયાતિ પછી નાસ્તિની ઉત્પત્તિ. કહેવું પડે કે–આસ્તિકે સદાના, અનાદિના સતત છે. પછી નાસ્તિકે છે. એવી જ રીતે અહિં બે દનપણું સરખું આસ્તિક દર્શન કહેવડાવે છે તેમ નાસ્તિક પણ દર્શન કહેવડાવે છે. નાસ્તિકે પણ જીવ માને છે. પરકાદિ નથી માનતા. શૈવ, વૈષ્ણ, મુસલમાને, ક્રાઈસ્ટ જીવને માને છે. વર્તમાનકાળમાં બધા જીવને માને છે. નવતત્વ માને તેને સમક્તિ કહીએ છીએ, તે નવતત્વે ક મત નથી માનત? જીવ જડ પુણ્ય, પાપ, આશ્રય, પાપ રેકવાનું, પાપ જવાનું, વગેરે શું બીજાઓ નથી માનતા? જીવાદિક જાણે તેને સમક્તિ છે તે કયા દર્શનવાળા નવતત્વ નથી જાણતા માનતા ? નવતત્વમાં કયું તત્ત્વ નથી માનતા? તમારે એને સમકિતી નથી માનવા પણ એ લેકે નવતત્વ નથી માનતા ? શૈવે વૈષ્ણવે નવતત્વ નથી માનતા, તેમ કહી નહીં શકે. પછી સમક્તિી કેમ નહિં! તેમજ સમક્તિના ઈજારદાર શા ઉપર? બીજાને મિથ્યાત્વની છાપ શા ઉપર આપે છે? નાનું બચ્ચું “હીર” શબ્દ બોલે છે. હીરે પદાર્થ લે છે. પેટીમાં મૂકે છે. રક્ષણ કરે છે. કેઈ લે તેની સાથે લડે છે. કાચનાં ઝુમરના કટકાને હીરા તરીકે લે છે, સાચવે છે, તે તે બાળક સાચે ઝવેરી. અને ? હી લે સાચવે તે ઝવેરી, તે પેલે કરે ઝવેરી ખરે? હીરા શબ્દથી અમારે તણાવાનું નથી. હીરા પદાર્થને હીરે કહેનારે હવે જોઈએ. હીરાની ચેષ્ટા કરવા માત્રથી ઝવેરી ન કહેવાય પણ પરીક્ષા કરનારે હવે જોઈએ. તેણે તે માત્ર હીરે શબ્દ વાપર્યો છે. હીરાનું ઠામઠેકાણું જાણુતે નથી ત્યારે સા હી હોય તેને રે કહે, તેને કિંમતીપણે