________________ દેશના દેશના શરીર પણ સામાન્ય મનુષ્ય ગુસ્સામાં ન હોય તે સીધું હોય, આવેશમાં અક્કડ હેય “કઈ રફા' શાંત દેવનું શરીર &લથ—અક્કડાઈ વિનાનું હોય. કેવું ? પર્યકાસને એવું લથ. અક્કડ નહીં. અંગ તે સીધાં રહેવાં જોઈએ. એક વખત નાટક તરીકે દેવ બન્યા છે તે પણ શરીર તે સીધું રાખવું હતું ને? પગનું ઊંચાનીચાપણું નહોતું રાખવું. દી_વાંકી આંખે કેણ કરે ? ડાબી આંખ વિકૃત કરવી ન પાલવે. દષ્ટિ નાસિકાથી નિયત નહીં, જમણું કે ડાબી આંખને કટાક્ષ નહિં! એટલું જ નહીં પણ " થિર બગલે માછલાને પકડવા માટે નિયમિત સ્થિર ઊભે રહે, પણ માછલું ન દેખે ત્યાં સુધી, માછલું દેખે એટલે સ્થિર ન રહે. બિલાડી પણ ઉંદરને દેખતાંની સાથે સ્થિર ન રહે. શાંત દેવની દૃષ્ટ સદાને માટે નાસિકા ઉપર સ્થિર રહે. આ તમારી મુદ્રા નાટકીયા તરીકે અનુકરણ કરનાએ લેવી પડે. આટલું નાટકીયાપણું પણ બીજાઓ લઈ શક્યા નથી, તેથી શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે શિક્ષિતે 0' એટલે કે–દેવપણાની મુદ્રા આકાર, વેષ, શરીરને પહેરવેશ વગેરે પિતાને ય દેવ હેવડાવનાર બીજાએ શીખ્યા નહિ તે તેઓમાં વીતરાગદેવના બીજ ગુણેની આશા શી કરીએ? સત્તા અને સાહ્યબીની આશા શી રીતે કરી શકાય? જે દેવેની અંદર દેવપણને નાટકીયે વેષ પણ નથી આવ્યું, તે તે દેવપણની અનંત જ્ઞાન, દર્શન અને વીતરાગતાની તે આશા શી રીતે જ રખાય ? કહેશે કે–દેવમાં સુંદરપણું ન આવે તેમાં સમારે શું કરવું? ચેકસી,પિત્તળનું પિત્તળપણું બતાવવા તૈયાર નથી, ને સોનાને સેના પ્રમાણે કહે ને કસ આપે તેને જ સેનાપણું માનીને બેસી રહેવું તેના