________________ સંગ્રહ, નવમી 81 શાંતો દાંત મુમુક્ષ) કહે છે. આત્માને વિચાર કરવાને અધિકરી કેણ? કેઈપણ મતવાળાએ-દર્શનવાળાએ એમ માન્યુ નથી કે ક્રોધાદિથી ભરેલ હોય તે આત્મવિચારણને લાયક હેય. બધા દર્શન કરે, દેવ શાંત દાંત હેવા જોઈએ, એમ કહે છે. દેવમાં ક્રોધાદિક શાંત થએલા હેવા જોઈએ એમ કહે છે. એ સ્થિતિ વગર આત્માને વિચાર કરવાનું ન હોય. ક્રોધાદિકે ભરેલા દેવ, ધર્મ, શી રીતે કહી શકશે? સન્માર્ગમાં પ્રવેશ કર હોય તેણે પ્રથમ શાંતિ, ઈન્દ્રિયનું દમન કરવું જોઈએ. મેક્ષની જ અભિલાષા જોઈએ. દરેક ધર્મવાળા ધર્મિષ્ઠ માટે, સન્માર્ગના ખપીઓ માટે, આ ત્રણ વસ્તુ રાખવા માગે છે. કઈ ? તો તે મુમુક્ષુઃ શાંત, ઈજિયાનું દમન અને મેક્ષની જ અભિલાષા હેય. એ સિવાય માત્ર શાંતિની વાતેવાળે હેય તેને કે ગણવે? જે ઈન્દ્રિયોને આધીન ન થયો હોય તે સન્માર્ગને લાયક ગણાય. મેક્ષ તરફ નજર નથી કરી તેવા માટે કે સન્માર્ગ કહે છે? જ્યારે એ ત્રણ નહીં તે પણ દેવે પોતાનામાં તે ત્રણ વાનાં વેષ તરીકે તે દાખલ કરવા હતાને? વાતને અનુલક્ષીને જ કહે છે કેवपुश्च पर्यकशयं श्लथं च, दृशौ च नाला नियते स्थिरे च / न शिक्षितेयं परतीर्थनाजिनेन्द्र ! मुद्रापि तवान्यदास्ताम् / હે જિનેન્દ્ર ! અન્ય દેવે આપની મુદ્રા પણ ન કરી શક્યા, બીજી વાત તે બાજુએ રહે; પરંતુ અન્ય દેવે તારે વેષ પણ ન શીખ્યા? નાટકીયા પણ વેષ તે બરાબર કાઢે. રિદ્ધિ ને સત્તા નાટકીયાના ત્યાગમાં ન હોય. નાટકીયે પણ વેષ બરાબર કાઢ્યા વગર નાટકી નથી બનતે જે પોતાના શરીરને પથંકાસને સ્થાપી ન શકે તે નાટકી દેવ પણ કયાંર્થ. બને?