________________ ગ્રહ, [77 નવમી છે દેશના–૯ ? 2000 ફી વ. 5 નેમુભાઇની વાડી ગોપીપુરા–સુરત. અન્ય દેવેને જિનેશ્વરનું નાટક પણુ આવડતું નથી. શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે દરેક જીવ જગતમાં સારાને ખપી છે. બોટાને કોઈ ખપી નથી. સારું કરતો હોય કે ન હોય તે પણ સારાને જ ખપી હોય છે. સાચું કરવાવાળે પણ સારાને જ ખપી હોય છે. ખપીમાં સારી જ ધારણ હેય. આખી દુનિયા સારી અને સાચાના જ ખપવાળી હોય છે તેમાં મતભેદનથી; પરંતુ હેમચંદ્ર મહારાજ કહે છે કે નાનાં બચ્ચાં માતા જોડે આવ્યા હોય, ઉપવાસનું માતા પચ્ચકખાણ માગે; તે વખતે નાનાં છોકરાં ખીસામાંથી ચણા ખાતાં જાયને પચ્ચકખાણ મેં પણ ઉપવાસનું કર્યું, તેમ બોલે છે. નાનાં બચ્ચા ઉપવાસને સારે ગણુતા હોય, પરંતુ ઉપવાસ કેને કહેવાય તેની ગતાગમ બચ્ચાને નથી. માત્ર માએ ઉપવાસનું પચ્ચક્ખાણ લીધું એટલે મેં ઉપવાસ કર્યો કહે છે. તે જેમ નાનાં બચ્ચાં અજ્ઞાનને લીધે ઉપવાસ પદાર્થને સમજતા નથી, પણ ઉપવાસનું સારાપણું સમજી મેં ઉપવાસ કર્યો કહે છે, તેમ જગતમાં સુંદર પદાર્થનું સ્વરૂપ સમજે નહીં; અને બાંગ મેલે કે મેં કર્યું તે સારું અને સાચું છે એ બાંગમાંથી બાકાત કેણ છે? ચાહે જેને દૃષ્ટાંત તરીકે લઈએ, કેઈ બાકાત રહે છે? હું સાચું જ અને સારું જ કરવા માગું છું, તેમ નહિ બલવાવાળો એકે છે? તે પછી–સમ્યક્ત્વને ઈજારે તમારે ત્યાં શી રીતે ? બીજા બધા શાસનને મને