________________ - - - - - સંગ્રહ આઠમી [75 છે કે કુળમાં છોકરાને લાવ કે ન લાવવો? " અવળું અન્યથા અમુક બનાવવાની, ન બનાવવાની કે ઉલટું કરવાની શક્તિવાળે હેય તે જ ક્ત ગણાય. બાપમાં, માતામાં કે છેકરામાં–ત્રણેમાંથી એકેયમાં એ સામર્થ્ય છે? પરણાવવામાં તેના પરસ્પરના સંબંધ હોય તાજ બંધ થાય. ધાર્યા જમાઈ કે કન્યા મળી જાય છે? તે પછી–ઉમે લગ્ન નિરધાર્યા છે, તે ઈ રીતે? આ બધાં અપલક્ષણે કોના ઘરમાંથી શીખ્યા? કહે કે–અન્યમતવાળા પાસેથી શીખ્યા. તમે દેરાસરેઉપાયે જાવ છે પણ જેનના સંસ્કાર ભુંસી નાંખ્યા. જૈનત્વ કયાં! જન્મનારો ભાગ્યના ઉદયવાળે તેથી અહીં આવ્યું છે. તે વિચારમાં આવ્યું ? પરણવાનું મહામેહનીને લીધે થાય છે, તે લખ્યું ? મરણ વખતે પણ “આયુષ્ય પૂરું થાય તે જ મરે છે, આયુ બાંધ્યું તેટલું જ ભેગવ્યું, દરેકનાં કર્મો દરેકને ભોગવવા જ પડે છે, બે મથાળાની ઠંડીમાં વગર લીધા ભેગવવા પડે પણ કર્મમાં તે કરેલાં જ ભેગવવા પડે છે, આયુ ટૂંકું બાંધેલું તેટલું જ ભેગવ્યું, તેમાં નેહીએ કેઈપણ બચાવ કરનાર નથી. અશરણ ભાવના મગજમાં જાગૃત રહેવી જોઈએ, આ લખાયું? નિરાધારપણું મગજમાં નથી આવતું ? આપણે પણ તેમાંજ છીએ. જીવમાત્રને નિરાધારપણું છે. કેઈ સંબંધી આધારવાળા થવાના જ નથી. ઊગતા ચંદને દુનિયા નામે છે. આ જીવ તેની વાસના-સંજોગ–અનકળતામાં રહે તે દુનિયા તેને ખમાખમા કરે. અજેનેના પરિચયમાં જેનપણું નથી છેડયું, પણ તેના સંગથી મરણમાં મારનાર ભગવાન લખવા માંડ્યા. આમ અન્યમતની રીતિએ ચાલવું છેટું છે, છતાં વહેવારમાં રાખ્યું છે! કૃષ્ણપણમસ્તુ વિષ્ણુની એક બાઈ અનન્ય ભગત વાસીદું બહાર નાંખતા