________________ 74] દેશના દેશનાભગવાનને રાખે તે વાત જુદી. કાળીયા સાથે જોળી બાંધે તે શરીરને વાન ન પકડે પણ સાન પકડે. તેમ. અજેનેના પરિચયમાં આવ્યા. તેમાં જેનપણું નથી છેડયું, પણ તેની સાનમાં ગયા. તમારે ઘેર કરે જનમ્ય. અખંડ સૌભાગ્યવતીએ પુત્ર રત્નને જન્મ આપે. તેનાં લગ્ન લખે ત્યારે પ ણ ચિરંજીવી ભાઈ ફલાણાનાં લગ્નને અમે નિરધાર કર્યો છે. એમ લખે ! તેને પરણાવવામાં વર તે બીજા નહિ! જ્યારે કાતરી (મેલ) લખો ત્યારે “ફલાણાભાઈ દેવગત થયાં છે, લખતાં કલમ કપ છે, બાયડી નાની છે, નાના છોકરાં નિરાધાર છે; પરમેશ્વરને ગમ્યું તે ખરું!” એ કેવી વિચિત્રતા? જણવામાં અને લગ્નમાં પરમેશ્વરને ન ગઠવ્યો પણ મર્યો ત્યારે પરમેશ્વરને ગમ્યું તે ખરું! પરમેશ્વરને ક્યાં ગોઠવ્યા? પરમેશ્વર શરીરધારી હોય તે તમારું કાર્ડ વાંચી શું ન કરે? બદનક્ષી કરી તે શું કરે? અર્જુનને ત્યાં છોકરે જન્મે, ત્યારે કેઈક જીવ પુણ્યના ઉદયવાળો થએલે તે ભેગવવા માટે અવતર્યો છે, તેમ લખ્યું ! જ્યારે જેનપણાને કાગળ કે હેય? પુણ્યદયે મનુષ્યપણું પામ્યા, પણ અવિરતિ કર્મને ઉદય છે, જેથી વિરતિ કરી શકતો નથી, એમજ લખે ને? પરણવામાં પણ મેહના ઉદયને લીધે સંસારમાં ઉતરવાનું થાય છે; તેમ કકેત્રમાં લખેને? લખ્યું ? જૈન ધર્મ માનનારાને અંગે તમારે શું લખવું જોઈએ ? તમારી બૈરી છોકરું જણવાને હકદાર છે? વાંજણ શું કરવા છોકરાને જન્મ નથી આપતી? બાળકે કે માતાએ સારે જીવ જાણું કૂખમાં પેસવાનું કે પેસાડવાનું કર્યું નથી. માતા, પિતા, પુત્ર, જન્મ આપવા લેવામાં સ્વાધીન નથી. ફલાણીને કૂખે જન્મ થયે, પણ જન્મ આપ્યો છે? જન્મ આપવામાં સ્વતંત્ર છે? ભલા, બાપની મરજીની વાત