________________ શાસ્ત્રવિશાર ચોગાનિષ્ઠ જૈનાચાર્ય 108 ગ્રંથપ્રણેતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ જન્મ વિક્રમ સંવત 1930 માહા વદિ 14, વિજાપુર દીક્ષા વિક્રમ સંવત 1957 માગસર સુદિ 6, પાલનપુર આચાયપ્રદ : વિક્રમ સંવત 1970 માગશર સુદિ 15, પેથાપુર નિર્વાણ - વિક્રમ સંવત 1981 જેઠ વદિ 3, વિજાપુર