________________ [ 31 સંગ્રહ, ચાથી મનુષ્યત્વ મળી ન જાય ! તે કર્યો કે મનુષ્યપણું આપે છે? ચારે કષાયો ઉપર કાબુ મેળવે તે જ મનુષ્યપણું. ક કબૂ? કૂતરે ડાંગ દેખી કરડવા ન આવે તે મનુષ્યપણું મેળવી લે? ગુસ્સાને કાબૂ તે મેળવ્યું પણ નુકશાનના ભયે ક્રોધ ઉપર કાબૂ મેળવ્યું. તેથી મનુષ્યપણું ન મળી જાય. કેમ? સ્વભાવે અનર્થ થશે તે વિચારણું જ નહીં. ત્યારે સ્વભાવે જ માનસિકવિકરે ઉપર કબૂ ધરવાનું થાય, તે જીવ આયંદે મનુષ્ય થઈ શકે; માટે સમજે કે આપણને મળેલું મનુષ્યપણું કેટલું મુશ્કેલ છે? તે મુશ્કેલી પસાર કરી ત્યારે જ મનુષ્ય થયા. અફીણનાં વ્યસનવાળાને લાડુ પેંડે જમાડે પણ અફીણ ન મળે તે બધું લૂખું–નકામું લાગે. જેને જે ટેવ પડી હોય તે તેમાં જ મસ્ત રહે. તમે ગુસ્સા પર કાબૂ ન મેળવ્યું હોય તે તમે ક્યી ગતિમાં મસ્ત રહેવાના? બાળક સર્પને રમાડે તે પણ સાપ ડંખ દઈ મારી નાખવાને. લાકડી મારે તે પણ ડંખે. તેનું શાસ્ત્ર જ એક ગાય ભેળી જાત ગણાય છે. ગાયને અંગે વિચારીએ તે શીંગડું એ જ ઉપાય. તેને ગુસ્સો આવે તે શીંગડાથી જ મારે. પછી સ્ત્રી, બાળક કે વૃદ્ધ હેય. બીજાને શું નુકશાન થાય તે જોવાનું જ નહી. જે પોતાના ગુસ્સાને સફળ કરવાનું શીખે છે તો કઈ ગતિને લાયક બને? જ્યાં ગુસ્સાની હદ નથી, ગુસ્સા ગુમાન પર કાબૂ મેળવનારા ન હોય, તેવા જ સપદિકની જાતિમાં ઉપજે, તે પિતાના ગૂના પિતે જ ભગવે છે. ગુસ્સા–ગુમાન, પ્રપંચ કે લેભ ઉપર કબજે રાખ્યા વગર મનુષ્યજાતિમાં ચાલી શકતું નથી, માટે શાસ્ત્રકારે કહ્યું છે કેમનુષ્યપણું મેળવનારે જીવ સ્વભાવે પાતળા કષાયવાળો છે જોઈએ. આ તે ગતિને અંગે જણાવ્યું. જ્યાં જીવનનાં સાધન