________________ 10. મગ્નાષ્ટક અનાદિ કાળથી આ આત્મા અનેરૂ એવા પૌગલિક કલ્પના વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ અને શબ્દસ્વરૂપ વિષયમાં અને સ્વજનાદિમાં બ્રાન્તિવાળો થઈ કેટકેટી વિક પિને કરતે ઈષ્ટ વિષને ઈચ્છો અને અનિષ્ટ વિષયને નહિ ઈચ્છતા વાયુ વડે ઉડેલા સૂકા પાંદડાની જેમ ભમે છે. કદાચિત સ્વપરના વિવેકરૂપ ભેદજ્ઞાન પામીને અનન્ત જ્ઞાન, દર્શન અને આનન્દમય પિતાના ભાવને સ્વસ્વરૂપે નિર્ધારણ કરીને અને “આ વિષયસંગ વગેરે મારું સ્વરૂપ નથી, તેમ “હું તેને ભક્તા નથી, આ તે ઉપાધિરૂપ છે. મારામાં પરવસ્તુનું કર્તાપણું, ભક્તાપણું અને ગ્રાહક પાનું નથી, મેં સ્વરૂપથી ભ્રષ્ટ થઈને આ બધું કર્યું છે, હવે જિનાગમરૂપી અંજન વડે મને સ્વપરની વિવેક દષ્ટિ પ્રાપ્ત થઈ છે, માટે વિષયાદિમાં રમણ કરવું યુક્ત નથી,” એમ વિચારી સ્વરૂ૫ વડે અનન્ત, ગુણપર્યાયના સ્વભાવવાળા, સ્યાદ્વાદરૂપ અનન્ત-અવિનશ્વર આત્માને વિશે વિશ્રાતિને પ્રાપ્ત થએલો પિતાને અનન્ત આનન્દ યુક્ત જાણીને પરમાભાના સત્તાસ્વરૂપમાં લીન થાય છે તે મગ્ન કહેવાય છે. જે આત્માના અનુભવમાં મગ્ન થએલે છે તે કેવા સ્વરૂપવાળે હોય છે તે કહે છે यस्य ज्ञानसुधासिन्धौ परब्रह्मणि मग्नता। विषयान्तरसंचारस्तस्य हालाहलोपमः॥२॥ 1 ચ=જેને જ્ઞાનવાબથી=જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર જેવા, - aa =પરમાત્માને વિશે, મનના મનપણું, તલ્લીનપણું. વિઘાનાચાર:=પરમાત્મા સિવાય બીજા વિશ્વમાં પ્રવૃત્તિ કરવી. તેને. સુત્રાદોમ:= ઝેર જેવી . . . . . I ,S