________________ સંગ્રહ, ત્રીજી ' [15 દેશના-૩ જન્મકર્મની પરંપરા. શાસકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થક જણાવી ગયા કે-આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડ્યા કરે છે. આ વાત સાંભળીને સવાલ થશે કે, અમને આ ભવની, આ જન્મની, માલમ નથી, તેને ગયા જન્મ કે ગયા ભવની બુદ્ધિ-જ્ઞાન કયાંથી હોય? તેની પાસે અનાદિની વાત કરે તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું થાય. તેમ અમારી પાસે અનાદિની વાત સેંકડે વખત કરી જાય તે કેમ મનાય ? દરેક જાણે છે કે અમે જન્મ લીધે છે. કયી દાયણ હતી, શ્રોતાઓ આજ્ઞાનુસારી ન હોય. કેટલાક હેતુયુક્ત દૃષ્ટાંતથી સમજનારા હેય. તે માટે કહે છે કે-જેમ ભરતક્ષેત્રના માલિક પહેલા ચક્રવત્તી એવા ભરત મહારાજાએ બધું સાધર્મિક વાત્સલ્ય કર્યું સાધર્મિકેની સમગ્ર ચિંતા, આખા કુટુંબને નિભાવ બધે પિતે પિતાના માથા પર લીધે તેના રસોઈયાને પાણ થાકવું પડેલ છે, તેથી પરીક્ષા કરી કાંકણું રત્નથી ચિહ્નો કરવા પડ્યા. એટલા બધા સાધર્મિકનું ભરત મહારાજાએ વાત્સલ્ય કર્યું. બીજાઓ એટલા બધા મશગૂલ નહીં. જેમ ભરત મહારાજાએ સમગ્ર સાધમિકેનું વાત્સલ્ય કર્યું તેમ દરેક શ્રાવકે, દરેક સાધર્મિકેનું વાત્સલ્ય કરવું જોઈએ. આવી રીતે સાધર્મિકના વાત્સલ્યમાં લીન રહેશે તે આ ભવ પરભવ કલ્યાણમાળા પહેરી એક્ષસુખને વિષે બિરાજમાન થશે.