________________ સંગ્રહ, બીજી [13 રાશી એકઠી કરી હોય ત્યારે અહીં પગથીયે ચડે. તેને ગુણ થવાની દિશા તરફ આપણું લક્ષ્ય નથી. એથી જ પતાસાની કિંમત ગણું, ગુણના લાભની કિંમત ન ગણી. પિતાને જેની કહેવડાવનારા પણ ક્યાં મળવાના છે? જે ગુણઓ, ધર્મિષ્ઠ, સાધર્મિક તરીકે કહેવડાવનારાઓ ચાહે જેવા હેય પરંતુ તેઓ અશેય તીર્થકરની આમન્યામાં આજ્ઞાને સમજનારા છે. નહીંતર “ભગવાન ગયા ભડકે તેમ કે જેનભે? તીર્થકરના વચનમાં જે સ્થિર છે, તેવા સાધમિકેની ભક્તિ સર્વ પ્રકારે કરવી જોઈએ, અવશ્ય આપણું ક્તવ્ય છે. આવા સાધમિકની ભક્તિ જિનેશ્વરની ભક્તિને અંગે સાવદ્ય નહિ જ કરૂં, નિરવદ્યા જ કરું એવું કાંઈ વિચારે છે ? ચાંદીના નિરવદ્ય ફૂલ મેલું, સાવદ્ય સચિત્ત ફૂલ શા માટે મેલું ? તેમ વિચારતા નથી. તેમ શ્રાવકને “ભક્તિ, તેજ ધ્યેય હોવું જોઈએ. સાધમિકને પહેરામણી. આચાર્ય મહારાજા દેવેન્દ્રસૂરિજી મહારાજ શ્રાદ્ધદિન- કૃત્યમાં પહેલી ગાથામાં સાધમિકેની ભક્તિ કેવી રીતે કરવી?તે જણાવતાં તેમાં દેશ, કુળ, જાતિને ભેદ અવકાશ પામ ન જોઈએ, એમ જણાવે છે. સાધર્મિકમાં માત્ર જિનેશ્વરની માન્યતા, ગુણમાં મજબૂત, વર્તન સમાન, જિનેશ્વરને ધર્મ તે આધારે જ પ્રવૃત્તિ, ગુણમાં નિશ્ચલપણું જેવું. આ જોઈને સાધમિકેની ભક્તિ કરવી. કઈ રીતે કરવી? પેથડશાહ જાંજડશાહના અધિકાર સાંભળો છે? શ્રાવકે દરેક વર્ષે આખા વરસમાં એક વખત આખા સંઘને નિમંત્રણ કરવું ને પહેરામણ આપવી. બાળકને બાળકને આખે વેષ. બાલિકાને તેને જ વેષ હેય ને યુવાનોને પાઘડી સુધીને વેષ. બધાને એને લાયકના વેષે આપવા તે પહેરામણી “પરિધાપનિકાપૂર્વક—એ જ વાત અહીં કહે છે.