________________ 12] દેશના દેશનામાથે વીંટી તડકે ઊભા રાખી મારી નાખ્યા. મુનિ જેવી ઉત્તમ વ્યક્તિને વાધર વીંટી મારી નાંખ્યા. એવા ભદ્રિક જીવને વાધર વીંટી તડકે ઊભા રાખી ઘાતકીપણે મારનાર એ મનુષ્ય સાધુને વેશ પહેરીને બેસે છે. શ્રેણિકના સુભટ આવ્યા. બારણું ઉઘાડ. ધર્મલાભ લે છે. સુભટથી ત્યાં કંઈ ન થયું. ધર્મ લાભ બેલનાર સામે કંઈ રાજના નેક્રથી સત્તા ન ચલાવાય. ખૂનમાં મુનિ મહારાજ, તે પણ શ્રેણિક રાજાના જમાઈ ! તેનું ખૂન. આવું જુલ્મી કાર્ય છતાં સત્તાવાળાઓને થંભી જવું પડ્યું. મગધ દેશના માલિકને પિતાને તે સ્થળે આવવું પડે છે. જમાઈ એક સાધુ તેનું ખૂન. શ્રેણિકે દ્વાર ખેલવા કહ્યું ત્યારે ધર્મલાભ, શ્રેણિક કહે-ગુને માફ છે, ખેલ ખેલ્યું, બનાવ જાણ્ય. આ સાધુપણું છોડ્યું તે આખા કુળને ઘાંચીની ઘાણીએ પીલીને મારી નાંખીશ. મારા જમાઈ તથા સાધુમહારાજનું ખૂન કર્યું છતાં આ ધર્મલાભ ને વેષના પ્રતાપ છોડું છું. આખા રાજ્યમાં ધર્મનું કેટલું સન્માન હશે? સાધમિકે કેવી સ્થિતિએ ગણતા હશે? દરેક જીવ સાથે દરેક સંબંધે અનંતી વખત મેળવ્યા પણ સાધમિક તરીકે સંબંધ હજુ મળ્યું નથી. જે સાધમિકે જિનેશ્વર મહારાજને ધર્મ માને છે, તેમના ગુણમાં જેઓ રહેલા છે, તેઓ વ્યાખ્યાન સુણતાં હોય, ત્યાં પ્રભાવના હોય, તે પતાસા લેવા એકઠા થયાં છે તેમ કહે છે. પણ વૈષ્ણવના મંદિરે ચાંદીના વાડકા વહે ત્યાં કઈ જાય છે? પતાસા આલંબન ભલે હેય. નવા જેડાય, ધર્મને પામે. ધર્મના બે અક્ષરે સાંભળે એટલે ધર્મમાં જોડાય. આથી જ ભાવના સર્વ કર્મને નાશ કરનારી કહી છે, છતાં તેના કરતાં પણુ પ્રભાવના અધિકક્કી છે. પગથીયે માત્ર ચડ્યો તે પણ ધન્ય ભાગ્ય. અનંતીપુણ્યની રાશીએ મનુષ્યપણું મળે તેમ તેવી પુણ્યની