________________ પૂર્ણાષ્ટક કૃષ્ણપક્ષનો ક્ષય થતાં અને શુક્લ પક્ષની વૃદ્ધિ થતાં સર્વને પ્રત્યક્ષ એવી પૂર્ણાનન્દરૂપ ચન્દ્રમાની કલા શોભે છે. ચન્દ્રપક્ષે કૃષ્ણપક્ષ-અંધારીયાનું પખવાડીઉં, અને શુકલપક્ષ-અજવાળીયાનું પખવાડીઉ. કલા-સોળ ભાગ. પૂર્ણાનત્ત્વપક્ષે કૃષ્ણપક્ષ-અર્ધ પુદગલપરાવર્તથી અધિક અસારપરિભ્રમણશક્તિ, શુકલપક્ષ-અર્ધપુદ્ગલપરાવર્તની અંદરને સંસાર, કલા-ચૈતન્યપર્યાયરૂપ જાણવી. जेसिमवडो पुग्गलपरिअट्टो सेसओ अ संसारो। ते सुक्कपक्खिआ खलु अवरे पुण कण्हपक्खिा // જેઓને કઈક જુન અર્ધ પુદગલપરાવર્ત સંસાર બાકી છે તે શુકલપાક્ષિક અને બીજા (તેથી અધિક સારવાળા) કૃષ્ણપાક્ષિક જાણવા जो जो किरियावाई सो भव्योणियमा सुक्कपक्खिओ अंतो पुग्गलपरिअदृस्सु सिज्मइ // જે જે યિાવાદી (આત્મવાદી) છે તે ભવ્ય છે અને અવશ્ય શુકલપાક્ષિક છે. તે પુદ્ગલપરાવર્તની અંદર સિદ્ધ થાય છે. એ દશાશ્રત ચૂર્ણિને અનુસારે પુદગલપરાવર્તથી અધિક સંસાર તે કૃષ્ણપક્ષ અને તેની અંદરનો કાળ તે શુક્લપક્ષ જાણવા કૃષ્ણપક્ષ ક્ષીણ થતાં અને શુક્લપક્ષને ઉદય થતાં સકલ જનને પ્રત્યક્ષ ચન્દ્રમાની કલા શોભે છે. એ લેકપ્રસિદ્ધ પ્રવૃત્તિ છે. એ પ્રમાણે કૃષ્ણ પક્ષ એટલે અર્ધપુદ્ગકપરાવતથી અધિક સંસારને ક્ષય થતાં અને શુક્લપક્ષ એટલે અધપુદ્ગલપરાવતની અંદરને કાળ પ્રાપ્ત થતાં