SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ 476 ઉપસંહાર કયાં અને કયારે રચ્યું તે દેશ અને કાળ આદિ જણાવવા માટે કાવ્ય કહે છે– - सिद्धि सिद्धपुरे पुरन्दरपुरस्पर्धावहे लब्धवां श्चिद्दीपोयमुदारसारमहसा दीपोत्सवे पर्वणि / एतद्भावनभावपावनमनश्चश्चचमत्कारिणां, तैस्तैर्दीपशतैः सुनिश्चयमतैनित्योऽस्तु दीपोत्सवः ઇન્દ્રના નગરની સાથે સ્પર્ધા કરનારા સિદ્ધપુર નગ૨માં અતિશય મનહર તેજ વડે સહિત આ ગ્રન્થરૂપ જ્ઞાનને દી દીવાલીના પર્વને વિષે સંપૂર્ણ થયે, એ ગ્રન્થની ભાવના-ચર્વણાના રહસ્યથી પવિત્ર થયેલા મનમાં થતા ચમત્કારવાળા ને ભલા નિશ્ચયમતરૂપ સેંકડે દિવાઓ વડે ભાવ દીવાળી મહોત્સવ હમેશાં હો. આ જ્ઞાનદીપકરૂપ ગ્રન્થ પુરન્દરના નગરની સાથે સ્પર્ધા કરનારા સિદ્ધપુરમાં સૂત્રની રચનાથી પ્રધાન અને સારભૂત તેજ સહિત દીવાળીના પર્વને દિવસે સંપૂર્ણ થયે. આ ગ્રન્થની ભાવના-આત્મતમયતાથી પ્રાપ્ત થયેલા સમ 1 ૩વારસામા =પ્રધાન અને સારભૂત તેજ સહિત. મયંકઆ. જિરી :=જ્ઞાનરૂપ દીવો. પુરરપુરHઘવદે દન્દ્રના નગરની સ્પર્ધા કરનાર. સિદ્ધપુરે સિદ્ધપુરમાં. સેવે વા=દીવાળી પર્વમાં. સિદ્ધિ ઝધવાન=સમાપ્ત થયો. છતમાન માત્ર પવન નથaચારણામ આ ગ્રન્થ ભાવનાના રહેશ્યથી પવિત્ર થયેલા મનમાં થતા ચમત્કારવાળા જીવોને. તેલૈ =o તે. નર્ચમ =સારા નિયમિતરૂપ. ટ્રીપલૈ = સેંકડો દીવાઓ વડે. ટાવો =દીવાળીને ઉત્સવ. નિઃ=હમેશાં. કેતુ=.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy