________________ જ્ઞાનસાર 473 સૌગત-બોદ્ધાદિ પણ જ્ઞાન કરીને પવિત્ર ક્રિયાને સુવણના ઘટ સમાન કહે છે, તે પરવચન પણ ઘટે છે. કારણ કે પતિત થાય (સુવર્ણ ઘટ ભાંગી જાય) તે પણ તે ક્રિયાના ભાવને (સુવર્ણભાવને) છોડતું નથી. “વધેજ થઈ જા વિ” બંધ વડે અંત: કેટકેટી સાગરોપમને ઓળંગી જતો નથી. અર્થાત તેથી અધિક સ્થિતિને બંધ કરતા નથી, જ્ઞાન સહિત ક્રીયાથી બધુ ટળે તે ફરી ન હોય, બૌદ્ધાદિ અન્ય દની પણ જ્ઞાન વડે પવિત્ર શુભગના વ્યાપારરૂપ કિયાને સુવર્ણન ઘટ સમાન કહે છે, કીંમત જતી નથી, તેમ સમ્યગજ્ઞાન સહિત ક્રિયાથી પડી જાય તે પણ તેને કર્મની અધિક સ્થિતિને બબ્ધ હોતે નથી. કારણ કે “ધેળ ન વોટ વાયા વિ” “જેણે ગ્રન્થિભેદ કર્યો છે તેને બન્ધ વડે અધિક–ઉત્કૃષ્ટ સ્થિતિને બધે હોતે નથી”, એવું આગમનું વચન છે. ક્રિયા સહિત જ્ઞાની અધિક સ્થિતિબન્ધને ક્ષય કરે છે, તે ત્યાંથી પડી જાય તો પણ તે સ્થિતિસ્થાનને ઓળંગી જતો નથી. માટે જ્ઞાનપૂર્વક જ ક્રિયા તેવા પ્રકારની છે. ઔપપાતિકસૂત્રમાં કહ્યું છે કે “મિથ્યાષ્ટિ એકાતે દ્રવ્યયતિના લિંગ અને ક્રિયા સહિત નવમા ગ્રેવેયક સુધી જાય છે, તે પણ કર્મની સ્થિતિ પૂરી બાંધે છે. સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થયા પછી તેથી પડી જાય અને મિથ્યાત્વને પ્રાપ્ત થાય તે પણ એક કોટાયોગ્ય છે. ચહ્ન=કારણ કે. સાતે. મHIST=ભાંગી ગયેલી પણ. (ભાંગી ગયેલો ઘટ પણ) તાવંત્રક્રિયાના ભાવને. (સુવર્ણભાવને) ન ૩તિ= છોડતી નથી.