________________ જ્ઞાનસાર संविग्गपक्खियाणं लक्खणमेयं समासओ भणियं / ओसन्नचरणकरणा वि जेणं कम्मं विसोहंति // 514 // सुद्धं सुसाहुधम्मं कहेइ निंदइ य निययमायारं / सुतवस्सियाण पुरओ होइ सम्वोमरायणिओ // 515 / / वंदह न य वंदावह किइकम्म कुणह कारवइ नेव / अत्तट्ठा नवि दिक्खइ देइ सुसाहूण बोहेउं / / 516 // સાવદ્ય (હિંસાદિ પાપયુક્ત) વેગોને સર્વથા ત્યાગ ત્રીજો સંવિગ્ન પક્ષને માર્ગ છે. સુચારિત્રવાળે સાધુ શુદ્ધ થાય છે, સમ્યગ્દર્શનાદિ રમાં શિથિલ મુનિ પણ સંવિગ્ન પક્ષની રૂચિવાળો શુદ્ધ થાય છે. તેઓ વ્રત અને આચારમાં શિથિલ હોવા છતાં કમને વિશુદ્ધ કરે છે-કમને ક્ષય કરે છે. તે શુદ્ધ સુસાધુને ધર્મ કહે છે, પિતાના આચારને નિર્દો છે અને સુતપસ્વીઓની આગળ સૌથી લઘુ થઈને રહે છે. પિતે વન્દન કરે, પણ પિતાને બીજા પાસે વંદન કરાવે નહિ; પિતે શિષ્ય કરવા બીજાને દીક્ષા આપે નહિ, પણ પ્રતિબંધ કરીને બીજા સુસાધુઓને પે. - ઈત્યાદિ ગુણે સહિત જે પુરુષોએ સ્વાવાદ ગર્ભિત