________________ vuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu 436 ' તપ અષ્ટક ભેજન કરવામાં સાતાની નિર્જરા થાય છે, એમ બન્નેની સમાનતા છે, તે ઉપવાસ આદિ કરવાનું શું પ્રજન છે? છે અને ઉપવાસમાં તેને અભાવ હોવાથી અશુભ નવીન કમને બન્ધ થતું નથી. તેથી સંવરપૂર્વક સકામનિર્જરાનું કારણ હોવાથી ઉપવાસાદિનું કરવું હિતકારક છે. તથા આ આત્માને સાતાના ઉદયમાં સરાગપણાનું કારણ હોવાથી ઈષ્ટ સંગમાં એકતા અનાદિ સહજ પરિણામને લીધે થાય છે અને આતાપના આદિ તપમાં કર્મના વિપાકમાં કારણ ત્યાગ જ સાધનનું મૂળ સિદ્ધ થાય છે. તેમાં થોડા કાળની સાધના વડે સિદ્ધિને પ્રાપ્ત થયેલામાં ભરત રાજષિ આદિનાં દષ્ટાન્ત છે. લાંબા કાળ સુધી સાધના કરનારાઓને સાતા વગેરે શુભ વિપાકના સંગમાં વ્યાપકતા (અસં. ગભાવ)ને પરિણામ રહેતો નથી. વિશેષાવશ્યક ટીકામાં કહ્યું છે કે “કલ્પમાં રતિ(આસક્તિ) થાય માટે મુનિઓને આતાપનાદિ કાયષ્ટ કરવું ઉચિત છે.” નિક્ષેપની વ્યાખ્યા આ પ્રમાણે છે. નામ અને સ્થાપના તપ સુગમ છે. આહારનો ત્યાગ વગેરે દ્રવ્યતપ છે અને આત્મસ્વરૂપમાં એકાગ્રતારૂપ ભાવતપ છે. અહીં દ્રવ્યપૂર્વક ભાવતપનું ગ્રહણ છે. - પંડિતે આત્મપ્રદેશે લાગેલાં કર્મોને તપાવવાથી તીવ્ર જ્ઞાનને જ તપ કહે છે. તે પ્રાયશ્ચિત્તાદિ અંતરંગ જ તપ ઈષ્ટ છે અને અંતરંગતપની વૃદ્ધિનું કારણ અનશનાદિ