________________ જ્ઞાનસાર - ૪પ 31 तपअष्टक ज्ञानमेव बुधाः प्राहुः कर्मणां तापनात् तपः। तदाभ्यन्तरमेवेष्टं वायं तदुपहकम् // 1 // કર્મોને તપાવનાર હોવાથી ત: તે જ્ઞાન જ છે એમ પંડિતો કહે છે. તે અંતરંગ જ ત૫ ઇષ્ટ છે અને અનશનાદિ બાહા તપ છે તે પ્રાયશ્ચિત્તાદિ ભેદવાળા જ્ઞાનવિશેષરૂપ અતરંગ તપને વધારનાર હોય તે જ ઇષ્ટ છે. હવે ત૫ અષ્ટકની વ્યાખ્યા કરવામાં આવે છે. પૌગલિક સુખની તૃષ્ણથી દીન બનેલા પુરુષ જે કષ્ટ સહન કરે છે, અથવા જે લોકસંજ્ઞાથી ડરીને પરાધીનપણે દીનવૃત્તિથી આહારના ત્યાગરૂપ તપ કરે છે તે તપનથી, કારણ કે તે કષાયના ઉદયથી થતું હોવાને લીધે અને કમબન્ધનું કારણ હેવાથી આસવ રૂપ છે. તેવું ત૫) “પૂર્વના અન્તરાય કર્મના ઉદય અને અસતાવેદનીય કર્મના ફળરૂપ છે” એમ પ્રજ્ઞાપનાસૂત્રની વૃત્તિમાં કહ્યું છે. તેથી નવીન ઈન્દ્રિયના સુખની અભિલાષા રહિત, નિર્મળ આત્મદ્રવ્યના સાધકનું કાયકષ્ટનું આચરણ તપ કહેવાય છે. પંચવસ્તુમાં કહ્યું છે કે “ઉપવાસ આદિ તપ કરવામાં અાવેદનીયની નિર્જરા થાય છે અને 1 ફુધા=પંક્તિ. જર્મનાં કર્મોને. તાવનાત તપાવવાથી, જ્ઞાનમેવજ્ઞાનને જ તeતપ. પ્રફુટ =કહે છે. તત્તે તપ. સભ્યન્તર અંતરંગ જ રૂ=ઈષ્ટ છે. તદુપકૅમૂ=તેને વધારનાર. વાā=બાહ્ય તપ, (ઈષ્ટ છે.)