________________ જ્ઞાનસાર જે ધનધાન્યાદિ પરિગ્રહવડે કૃપણે-હીનસત્ત્વ, લોભી પ્રાણું પૂરાય છે તે ધનધાન્યાદિ પરિગ્રહની ઉપેક્ષા-એ પૂણતા છે. (અહીં ધનધાન્યાદિ પરિગ્રહનું ઉપાદાન-ગ્રહણ સવિકલ્પરૂપ છે અને ઉપેક્ષા નિર્વિકલ્પ છે માટે અહીં ઉપેક્ષાનું પ્રહણ કરેલું છે), પૂર્ણાનન્દરૂપ અમૃત વડે સ્નિગ્ધ-આદ્ર થએલી આ દૃષ્ટિ પંડિતોની હોય છે. આત્મદ્રવ્યના શુદ્ધ જ્ઞાનાદિ પર્યાયની પૂર્ણતા સદા અવસ્થિત છે, પરંતુ ત્યાં પુદ્ગલ સંકલ્પિત અપૂર્ણતા જણાતી નથી. પરમ ઉપેક્ષા વડે સ્કુરાયમાન સ્વરૂપવાળી પૂણતા જ પ્રકાશે છે-એ ભાવાર્થ છે. લોભમાં મગ્ન થયેલા, આત્મધર્મની સંપત્તિથી રહિત અને પરવસ્તુના આસ્વાદમાં રસિક હોવાથી પિતાને ધન્ય માનતા તથા વસ્તુધર્મમાં સ્થિરતા રહિત કૃપણ આત્માઓ જે ધનધાન્યાદિ પૈગલિક વસ્તુઓને સંબન્ધથી પૂરાય છે, તે પૂર્ણતા ઉપાધિજન્ય છે અને તેથી તે ઉપેક્ષા કરવા યોગ્ય છે. અર્થાત્ અંગીકાર કરવા ગ્ય નથી. અથવા તે પૂર્ણતા ઉપેક્ષા-આરેપિત છે, વાસ્તવિક પૂર્ણતા નથી, પણ પૂર્ણતા રૂપે આરેપ કરેલે હેવાથી ઔપચારિક પૂર્ણતા છે. જેમકે પાણી વિનાને ઘટ બહારની ચિકાશથી ઉત્પન્ન થયેલા મેલ વડે વ્યાપ્ત છે તો તે મેલથી ભરેલે કહેવાય હીનસત્ત્વવાળા, ભી. તપેક્ષા=તેની ઉપેક્ષા =જ પૂર્ણતા સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણની પરિપૂર્ણતા. પૂનgધાનિધા=પૂર્ણનન્દરૂપ અમૃતથી આર્ક થયેલી. દષ્ટિ તત્ત્વજ્ઞાનરૂપ ચક્ષુ. gવા=આ. મનગમતત્વજ્ઞાનીની..