________________ ચાગાક च्छियं, अकाले कओ सज्झाओ, काले न कओ सज्झाओ, असज्झाए सज्झाइअं, सज्झाए न सज्झाइअं तस्स मिच्छामि 2 વ્યાવિદ્ધ-સૂત્રના પાઠેને આડા અવળા બોલવા, વ્યત્યાઍડિત-એક પાઠને બે ત્રણ વાર બેલ, ન્યૂન અક્ષર બેલ, અધિક અક્ષર બેલ, વિનય રહિત, ઉદાત્તાદિ સ્વર રહિત, ગેપચાર રહિત, ગુરુએ સારી રીતે પ્રસન્ન મને શીખવેલ હેય, પણ કલુષિત મને ગ્રહણ કરેલ હોય, અકાલે સ્વાધ્યાય કર્યો હોય, કાલે સ્વાધ્યાય ન કર્યો હેય, અસ્વાધ્યાયના નિમિત્ત છતાં સ્વાધ્યાય કર્યો, સ્વાધ્યાય કરવા યોગ્ય છતાં સ્વાધ્યાય ન કર્યો, તે સંબધી મારે દેષ મિથ્યા થાઓ.” તેથી દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની વિશુદ્ધિ થયે ભાવ સાધનની સિદ્ધિ થાય છે. તેથી દ્રવ્ય ક્રિયા હિતકારક છે. आलम्बनमिह ज्ञेयं द्विविधं रूप्यरूपि च / अरूपिगुणसायुज्ययोगोऽनालम्बनः परः // 6 // અહીં આલંબન રૂપી અને અરૂપી એમ બે પ્રકારે જાણવું. અરૂપી ગુણ-સિદ્ધસ્વરૂપના તાદામ્યપણે યોગ તે ઈષ-થોડું અવલમ્બ ન હોવાથી ઉત્કૃષ્ટ અનાલંબન યોગ કહેવાય છે. કહ્યું છે કે - 1 હૃ અહીં. બાષ્પન્ન=આલંબન. પરૂપી. ચ=અને. કપિ= અરૂપી. દ્વિવિઘં બે પ્રકારે છે. (તેમાં) ગણપરાસાયુયો=અરૂપીસિહના સ્વરૂપ સાથે તન્મયપણુરૂપ યોગ છે. પર:=ઉત્કૃષ્ટ. નાચસ્વનઃ= અનાલંબન યોગ છે.