________________ 386 અનુભવાષ્ટક केषां न कल्पनादर्वी शास्त्रक्षीरानगाहिनी। . विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया // 5 // કેની કલ્પનારૂપ કડછી શાસ્રરૂપ ક્ષીરાનમાં અવગાહનારી-પ્રવેશ કરનારી નથી? અર્થાત સર્વની કલ્પના શાસ્ત્રમાં પ્રવેશ કરે છે. પરન્તુ અનુભવરૂપ જીભ વડે શાસ્ત્રરૂપ ક્ષીરના રસને આસ્વાદ-રહસ્ય ચર્વણાના જાણનારા છેડા છે; એટલે શાસ્ત્રજ્ઞાન તે બાહ્ય અને અનુભવ તે અંતરંગ એમ જાણવું કયા પુરુષની કલ્પના-બુદ્ધિના વિકલ્પરૂપ કડછી શાસ્રરૂપ ક્ષીરમાં પ્રવેશ કરતી નથી? મતિક૯૫નાથી શાસ્ત્રનું અવગાહન કરનારી બુદ્ધિ ઘણું પુરુષને હોય છે. પરંતુ અનુભવરૂપ જીભવતી શાસ્ત્રના રસાસ્વાદને જાણનારા ઘણા થડા છે; અર્થાત્ શાસ્ત્રના રહસ્યને જાણનારા ઘણા છેડા હોય છે. पश्यतु ब्रह्म निर्द्वन्द्व निर्द्वन्द्वानुभवं विना। कथं लिपिमयी दृष्टिमियी वा मनोमयी // 6 // 1 =કેની. સપના કલ્પનારૂપ કડછી. શાસ્ત્રક્ષીરાનાદિની= શાસ્ત્રરૂપ ક્ષીરમાં પ્રવેશ કરનારી. ન=નથી. (પણ) વિરઃ=ાડા. અનુમનિહંયા=અનુભવરૂપ જીભવડે. તદ્રસાસ્વાદિ=શાસ્ત્રના રસના આસ્વાદને જાણનારા છે. 2 નિન્દાનુભવ વિના કલેશ રહિત શુદ્ધ અનુભવ વિના. બ્રિપિમથી પુસ્તકરૂપ. વર્મથી= વાણીરૂપ. મનોમથી=અર્થના જ્ઞાનરૂપ. દરિ= દષ્ટિ. નિદ્ધનં રાગદ્વેષાદિ રહિત, શુદ્ધ. બ્રહ્ના-આત્મસ્વરૂપને. થં કેમ. પરંતુ દેખે.