________________ 370 પરિગ્રહાષ્ટક .. , ./1 જે અનાદિ કાળથી રાશિથી (ધનના રાશિથી) પાછો ફરતે નથી, વળી કદી પણ વકતાને ત્યાગ કરતું નથી, તેથી હે આત્માથી પુરુષ ! આ દુઃખનું મૂળ પરિગ્રહરૂપ ગ્રહ ત્રણ જગતના લેકની વિડંબનાનું કારણ છે. એટલે પરિગ્રહનો દઢ અનુરાગ ત્રણ જગતના પ્રાણીને પરમ કલેશ આપે છે. બીજા ગ્રહ એક રાશિથી નીકળી સ્થાનાન્તર કરે છે, અને વકતા છેડી માગીભવન કરે છે, પરંતુ તે બધા ગ્રહો કરતાં પરિગ્રહગ્રહ નવીન બલવાન ગ્રહ છે. परिग्रहग्रहावेशाद दुर्भाषितरजाकिराम्। / श्रूयन्ते विकृताः किं न प्रलापा लिङ्गिनामपि // 2 // પરિગ્રહરૂપ ગ્રહના અંદર પ્રવેશ થવાથી દુર્ભાષિતઉત્સવરૂપ ધૂળને માથે ઉડાડનાર જૈન વેષધારીઓના પણ ઘેલછાના વિકારવંત પ્રલાપ-અસંબદ્ધ વચને શું સંભળાતાં નથી? અપિતુ સંભળાય છે. તો બીજાના માટે તે શું કહેવું ? પરિગ્રહની માન્યતાના આવેશથી ઉત્સુત્ર વચનરૂપ ધૂળને ઉડાડનારા જૈન વેષને લજવનારા વેષધારીઓના પ્રલાપ-યુક્તિશૂન્ય વિકારમય વચને શું સંભળાતા નથી? 1 નવિ પલટે મૂળ રાશિથી માગ કદીય ન હોય. સલુણા. પરિગ્રહગ્રહ છે. અભિનવો સહુને દયે દુઃખ સોય. સલુણ. પરિગ્રહ મમતા પરિહર. યશો. પરિગ્રહની સઝાય. 2 પરિ =પરિગ્રહરૂપ ગ્રહનો પ્રવેશ થવાથી. હુમપિતર૩:પિરામ=સૂત્ર ભાપણુરૂપ ધૂળ ઉડાડનાર. સ્ટિનિામાંવિધારીઓના પણ. વિતા=વિકારવાળા. પ્રાપા =બકવાદો. દિ=શું. ન શ્રયન્તસંભળાતા નથી.