________________ જ્ઞાનસાર 367 મહર્ષિએ શાસ્ત્રને મિથ્યાજ્ઞાનરૂપ સર્પને દમવાને મહામન્ચ, સ્વેચ્છાચારીપણારૂપ વરને પાચન અને શમન કરવામાં લંઘનરૂપ, અને ધર્મરૂપ આરામ-બગીચાને વિષે અમૃતની નીક સમાન કહે છે. તત્ત્વદશી મહષિઓ તત્ત્વશ્રદ્ધામાં પ્રતિબન્ધક મિથ્યાજ્ઞાનરૂપ સર્ષના વિષને નાશ કરવામાં મહામન્ત્ર સમાન, વેચ્છાચારીપણારૂપ વરને દૂર કરવામાં લંઘન સમાન અને ધર્મરૂપ આરામને વિષે અમૃતની નીક તુલ્ય શાસ્ત્રને કહે છે. એ હેતુથી શાસ્ત્રને અભ્યાસ પરમ સુખને માટે થાય છે. શરિવારજત જ રાટાફા શહેરનામા शास्त्रैकदृग् महायोगी प्राप्नोति परमं पदम् // 8 // શાસ્ત્રમાં કહેલા આચારનું પાલન કરનાર, શાસ્ત્રને જાણનાર, શાસ્ત્રનો ઉપદેશ કરનાર અને શાસ્ત્રને વિષે જેની એક-અદ્વિતીય દષ્ટિ છે એવા મહાયોગી પરમપદ-મક્ષને પામે છે. જૈન આગમમાં કર્તવ્યરૂપે જે આ ચારે બતાવેલા છે તે પ્રમાણે આચરણ કરનારા, સ્યાદ્વાદરૂપે આગમને જાણનાર, શાસ્ત્રને ઉપદેશ કરનાર તથા શાસ્ત્રના અદ્વિતીય રહસ્ય ગ્રહણ કરનારી દષ્ટિવાળા મહાગી પરમપદને પામે છે. એમ શાઍક્ત માર્ગને આચરનારા, તત્વજ્ઞાની અને તોપદેશક મોક્ષરૂપ પરમ પદને પામે છે. તેથી સંપૂર્ણ 1 રાત્રિોકતાવારતf=શાસ્ત્રમાં કહેલા આચારને પાળનાર. રાત્રજ્ઞ = રાત્રેિવદ=શાસ્ત્રમાં એક દષ્ટિવાળા. નાગા મહાન યોગી. પરમ હિં પરમ પદને (મોક્ષને). ગ્રાનોતિ=પામે છે.