________________ શાસ્ત્રાષ્ટક કઈ એક ભૌતમતિની પાસે સુન્દર મયૂરપિચ્છનું છત્ર હતું. તેને ભક્ત એક ભિલ્લરાજા હતા. તેની રાણીને તે છત્ર ખૂબ ગમ્યું હોવાથી તે ભિલ્લરાજાએ ગુરુ પાસે માગ્યું, પરતુ ગુરુએ આપવાની ના પાડી. તેથી તેણે પિતાના સુભટને હુકમ કર્યો કે ગુરુનો વધ કરીને છત્ર લાવે, પરંતુ ગુરુના ચરણ પૂજ્ય હોવાથી તેને સ્પર્શ કરશે નહિ. પછી તે ભિલ્લરાજાના સુભટેએ ગુરુને વધ કરી તેની પાસેથી છત્ર લઈ લીધું. જેવી તે ભિલ્લરાજાની ગુરુના ઉપર ભક્તિ હતી, તેવી જ શાસ્ત્રનિરપેક્ષ સ્વરછન્દચારીની શુદ્ધ આહારાદિ ગ્રહણ કરવા વગેરેની પ્રવૃત્તિ જાણવી. જેમ મયૂરપિચ્છના છત્રનો અથ જિલરાજા પોતાના ગુરુ ભૌતમતિનો વધ કરે છે, પણ તેના ચરણસ્પર્શ નિષેધ કરે છે, તેમ શાસ્ત્રાજ્ઞાનિરપેક્ષ સ્વેચ્છાચારી આત્માને હણને ષડજીવનિકાયની રક્ષા કરે છે. માટે મૂઢતાને છેડીને તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું. શુદ્ધ આહારાદિ અ૯પ ગ છે અને સ્વરૂપનું અવલંબન એ મહાન ગ છે. તેથી સ્વરૂપમાં રમણતા સિવાય શાસ્ત્રજ્ઞાનિરપેક્ષ આહારાદિની શુદ્ધિથી આત્મસાધનની બુદ્ધિવાળા ભિૌતને વધ કરનાર ભિલરાજાની પેઠે જાણવા. अज्ञानाहिमहामन्त्रं स्वाच्छन्द्यज्वरलङ्घनम् / धर्मारामसुधाकुल्यां शास्त्रमाहुर्महर्षयः // 7 // | 1 મર્ષ =મોટા ઋષિઓ. ચૂં=શાસ્ત્રને અજ્ઞાનદિમામગ્રંક અજ્ઞાનરૂપ સર્પનું ઝેર ઉતારવામાં મહામત્ર સમાન. સ્વાછરા વરઅને સ્વચ્છંદતા રૂપ જ્વરને નાશ કરવામાં લાંઘણ સમાન. ધર્મ મહુધાન્ચ=ધર્મરૂપ બગીચામાં અમૃતની નીક જેવા. સાસુ =કહે છે