________________ માનસાર ^^^^^^^^ लोकहिताय कृतार्थोऽपि देशयामास तीर्थमिदम् // " તીર્થકરે કેવળ અનત જ્ઞાન-દર્શન પામીને કૃતાર્થ હોવા છતાં લેકના હિત માટે સ્વયમેવ આ વર્તમાન તીર્થને ઉપદેશ કર્યો છે.” તે માટે તેમનું વચન જ મોક્ષનું કારણ છે. પિતે અસર્વજ્ઞ છતાં પિતાને સર્વજ્ઞ માનતા એવા બીજા કેઈનું વચન મેક્ષનું કારણ નથી. 'शास्त्रे पुरस्कृते तस्माद वीतरागः पुरस्कृतः। पुरस्कृते पुनस्तस्मिन् नियमात् सर्वसिद्धयः // 4 // તેથી શાસ આગળ કર્યું મુખ્ય કર્યું એટલે તેણે વીત રાગ ભગવંત આગળ કર્યા. શાસ્ત્રના ઉપગે તેના ર્તા સાંભરે જ, અને વીતરાગને આગળ કર્યા એટલે અવશ્ય સર્વ સિદ્ધિઓ થાય છે. કહ્યું છે કે - "अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्वतो मुनीन्द्र इति / हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसिद्धयः"। વોકરી 2 શો 24. “તીર્થકર પ્રણીત આગમ હૃદયમાં હોય ત્યારે પરમા સ્વતંત્ર પ્રણેતા છે, અને જ્યારે તીર્થકર ભગવંત હૃદયમાં હેય ત્યારે અવશ્ય સર્વ અર્થની સિદ્ધિ થાય છે.” 1 તમે તેથી. રાત્રે પુરે શાસ્ત્રને આગળ કર્યું એટલે. વાતા=વીતરાગને. પુરતઃ=આગળ કર્યા છે. પુનઃ=વળી. તમિન પુરો તે વીતરાગને આગળ કર્યા એટલે. નિયમતિ=અવશ્ય. સર્વસ =સર્વ સિદ્ધિ થાય છે.