________________ રાનસાર 36 નામ અને નિર્માણનામકમના ઉદયથી પ્રાપ્ત થયેલ ચક્ષને ધારણ કરનારા છે. દેવે અવધિજ્ઞાનાવરણીય અને અવધિદર્શનાવરણીય કર્મના પશમથી પ્રાપ્ત થયેલ અવધિજ્ઞાનરૂ૫ ચક્ષુવાળા છે. સિદ્ધ ભગવંતે સર્વ પ્રદેશે થયેલા કેવલજ્ઞાન-દર્શનના ઉપગવાળા છે અને નિર્ચન્થ સાધુઓ શાસ્ત્રના આધારે થતા વિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે. એ હેતુથી નિર્ચને વાચનાદિ સ્વાધ્યાયનું પ્રધાનપણું છે. 'पुरःस्थितानिवोधिस्तिर्यग्लोकविवर्तिनः / જ્ઞાનીએ શાસ્રરૂપ ચક્ષુ વડે જાણે આગળ રહેલા હોય તેમ સૌધર્માદિ ઊર્વલક, નરકાદિ અધોલોક અને જંબૂલવણાદિતિર્યકમાં વિવિધ પરિણામ પામતા સર્વ ભાવપદાર્થને સાક્ષાત દેખે છે. અહીં શ્રત સહચરિત માનસ અચક્ષુદર્શનથી દેખે છે એમ જાણવું જ્ઞાનીએ આગમના ઉપયોગથી ઊર્ધ્વ, અધે અને તિયકમાં રહેલા સર્વ સૂમ, બાદર, સહજ અને વિભાવરૂપ અન્ય ક્ષેત્રમાં રહેલા પક્ષ ભાવેને આગમના બળથી સન્મુખ રહેલા હોય તેમ દેખે છે. અહીં દર્શન માનસ કૃતજ્ઞાનના ક્ષયાપશમરૂપ જાણવું. 1 જ્ઞાનિન =જ્ઞાની પુરુષો. રાત્રે શુષ શાસ્ત્રરૂપ ચક્ષુથી. કર્ણાધતિર્થોવિનિ =ઊર્ધ્વ, અધે અને તિરછોલોકમાં પરિણામ પામતા. સર્વમાવા=સર્વ ભાવેને પુર:સ્થિતાન સન્મુખ રહેલા હેય તેમ. સાક્ષાત=પ્રત્યક્ષ. સન્ત દેખે છે..