________________ જ્ઞાનસાર 357 રહે છે, એ જણાવ્યું. લોકસંજ્ઞાના ત્યાગથી સ્વરૂપના વેગ અને ભેગન સુખમાં મગ્ન થયેલા નિર્ચ કર્મના ઉદ થતા પ્રકાશ જેવું માને છે, પણ તેને સત્ય સુખરૂપ માનતા નથી. 24 शास्त्राष्टक चर्मचक्षुर्भूतः सर्वे देवाश्चावधिचक्षुषः / सर्वतश्चक्षुषः सिद्धाः साधवः शास्त्रचक्षुषः // 1 // બધા પ્રાણુઓ ચર્મચક્ષને ધારણ કરનારા છે, દે અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે, સિદ્ધ ભગવંતે સર્વ પ્રદેશ કેવલ ઉપગરૂ૫ ચક્ષુવાળા છે અને સાધુઓ શાસરૂપ ચક્ષુવાળા છે. સમયસારમાં કહ્યું છે કે "आगमचक्खू साहू चम्मचक्खूगि सबभूयाणि / देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो चक्खू" // આગમ ચક્ષુવાળા સાધુઓ છે, સર્વ પ્રાણીઓ ચર્મચક્ષુવાળા છે, દે અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળ છે અને સિદ્ધ સર્વત:ચક્ષુવાળા છે.” હવે ક્રમ પ્રાપ્ત યથાર્થ ઉપયોગના કારણભૂત શાસ્ત્રાછકની પ્રરૂપણ કરવામાં આવે છે. તેમાં શાસ્ત્રનું સ્વરૂપ છે. તેવા =દેવો. અવધિચક્ષુષ =અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે સા=સિદ્ધો. સર્વતચક્ષુ સર્વ આત્મપ્રદેશ કેવલજ્ઞાન-દર્શનરૂપ ચક્ષવાળા છે. ચ= અને. સાધવ સાધુઓ. રાત્રચય =શાસ્ત્રરૂપ ચક્ષુવાળા છે.