________________ જ્ઞાનસાર (353 રાખ્યું છે એવા, નિર્વાણ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા નિર્ગળે સામે પ્રવાહે આત્માને પ્રવર્તાવ. પ્રવાહને અનુસરવામાં સુખ માનનાર જનસમૂહ છે અને સુવિહિત સાધુઓને સંયમ તે પ્રતિજોત–સામે પ્રવાહે ચાલવારૂપ છે. પ્રવાહને અનુસરવું એ સંસાર છે અને સામે પ્રવાહે ચાલવું એ સંસારને પાર પામવારૂપ છે.” તેથી મુનિ લોકસંજ્ઞાને અનુસરનારા ન હોય. लोकमालम्ब्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् / तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात् कदाचन // - જો લોકને અવલંબીને ઘણા માણસેએ જ કરેલું કરવા યોગ્ય હોય તે મિથ્યાષ્ટિનો ધર્મ ક્યારે પણ તજવા યોગ્ય ન હોય લેકનિશ્રાએ ઘણા માણસોએ કરેલું છે તે જે કરવા રોગ્ય હોય તે કદી પણ મિથ્યાષ્ટિને ધર્મ ત્યાગ કરવા યોગ્ય ન ગણાય. કારણ કે તેને ઘણા માણસે કરે છે. પિતાની ઈચ્છા પ્રમાણે આચરણ કરનારા ઘણા માણસો છે, અનાર્યોથી આ છેડા છે, આથી જૈન આચારવાળા થોડા છે, અને તેમાં પણ જેના પરિણતિવાળા ઘોડા છે. માટે ઘણા લોકોનું અનુસરણ કરવું યોગ્ય નથી. 1 લોકને. માત્ર અવલંબીને. =જે. દુમિ =ઘણું ભાણ એ. =જ. =કરેલું. દj=કરવા યોગ્ય હોય. તેeતો. મિચ્છાદશાં મિથ્યાદષ્ટિએન. ધર્મ =ધર્મ. જાગન=કદી પણ. ચાગ્ય:= તજવા યોગ્ય. ન થાતું=ન હોય. 23