________________ જ્ઞાનસાર 349 . 23 लोकसंज्ञात्यागाष्टक 'प्राप्तः षष्ठं गुणस्थानं भवदुर्गाद्रिलङ्घनम् / लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तरस्थितिः॥१॥ સંસારરૂપ વિષમ પર્વતનું ઉલ્લંઘન કરવારૂપ છઠ્ઠી ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલ. જેની લેટેત્તર માર્ગમાં સ્થિતિમર્યાદા છે, એવા મુનિ લકે કર્યું તે જ કરવું, પણ શાસ્ત્રાર્થ ન વિચારે એવી બુદ્ધિરૂપ લોકસંશામાં પ્રીતિવાળા ન હોય, સંસારથી વિરક્ત થયેલ અને મોક્ષના સાધનમાં ઉદ્યમવંત આત્મા લોકસંજ્ઞામાં મુંઝાતું નથી. કારણ કે લેકસંજ્ઞા ધર્મના સાધનમાં વ્યાઘાત કરનારી છે, તેથી તે આસ પુરૂષએ તજવા યોગ્ય છે. માટે તેના ઉપદેશરૂપ લેક સંજ્ઞા ત્યાગાષ્ટકનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં લેક આઠ પ્રકારે છે-૧ તેમાં લેક શબ્દથી બોલાવવારૂપ નામ લેક, 2 અક્ષરની રચનારૂપ લેકનાલિકાના યત્વની સ્થાપના તે સ્થાપનાલોક, 3 રૂપી અને અરૂપી એવા અજીવ અને જીવરૂપ દ્રવ્યલેક, 4 ઊર્ધ્વ, અધે અને તિગ્લેમાં આકાશના પ્રદેશે તે ક્ષેત્રલેક, પ સમય, આવલિકા વગેરે કાળના પરિમાણરૂપ કાલલેક, 6 મનુષ્ય, નારક વગેરે ચારગતિરૂપ ભવલેક, છ ઔદયિકાદિ ભાવ 1 મવદ્રિ૬=સંસારરૂપ વિષમ પર્વતનું ઉલ્લંઘન કરનાર, પણું= પ્રમત્ત નામે. ગુણસ્થાનકં=ગુણસ્થાનકને. પ્રા=પ્રાપ્ત થયેલા. ઢોકોત્તરસ્થિતિ=લોકોત્તર ભાર્ગમાં સ્થિતિ જેની છે એવા. મુનઃ= સાધુ. ઝવંરતઃ=લોકસંજ્ઞામાં પ્રીતિવાળા. 7 યાતન હોય.