________________ * જ્ઞાનસાર 313 ww न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः। स्फुरत्कारुण्यपीयूषवृष्टयस्तत्त्वदृष्टयः // 8 // સ્કરાયમાન કરણારૂપ અમૃતની વૃષ્ટિ કરનારા તત્ત્વદષ્ટિ પુરુષે વિકારને માટે નહિ, પણ વિશ્વના ઉપકારને માટે જ ઉત્પન્ન કરેલા છે. જે આચાર્યોએ, ગુરુએ કે ઉપાધ્યાયએ ગ્રહણ (તરવજ્ઞાનરૂપ) શિક્ષા અને આસેવના (પાલન કરવારૂપ) શિક્ષા આપવા વડે આગમનું સૂમ રહસ્ય શીખવીને તત્ત્વદષ્ટિ પુરુષ ઉત્પન્ન કર્યા છે, તે વિકાર એટલે રાગ-દ્વેષરૂપ ઉપાધિની વૃદ્ધિ માટે નહિ, પરંતુ ત્રણ જગતના જીવો ઉપર સદુપદેશ આપવા દ્વારા શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ આદિ ઉપકારને માટે જ ઉત્પન્ન કર્યા છે. જેમ અનાદિ મિથ્યાત્વ અને અસંયમથી ઘેરાયેલા છે તેનાથી મુક્ત કરી સંસારસમુદ્રને પાર પહોંચાડવામાં અમે નિર્ધામક (નાવિક) છીએ, તેમ બીજા જે પણ યથાર્થ જ્ઞાનમાં કુશલ થઈ અન્ય જીવોના ઉપકાર માટે થશે, તેથી એએને કૃતનું રહસ્ય આપવું એગ્ય છે. વિધિપ્રપામાં કહ્યું છે કે "निजामओ भवणवुत्तारणसद्धम्मजाणवतमि / मोक्खपहसत्थवाहो अन्नाणंधाण चक्खू य॥ 1 પુનરાગ્યપીયૂષકૃષ્ટયઃ કુરાયમાન છે કરુણારૂપ અમૃતની વૃષ્ટિ જેનાથી એવા. તરવયક્તત્ત્વની દષ્ટિવાળા પુરૂષો. વિશRIJ= વિકારને માટે. ન=નહિ. (પણ) વિશ્વ જગતના. ૩પ/ચ=ઉપકારને માટે. gવ=જ. નિર્મિતા =ઉત્પન્ન કરેલા છે.