________________ સાનસાર જ્ઞાનમાત્રસ્વરૂપવાળા એટલે પરભાવને અનુસરતી ચેતના રહિત અને શુદ્ધ સ્વરૂપને અનુકૂલ વિચારની પરિણતિવાળા ગીઓ ઉત્કર્ષ–અભિમાન અને અપકર્ષ–દીનતાની ઘણું કહ૫ના-વિકલ્પજાળ રહિત હોય છે. જેઓ જ્ઞાનની પરિણતિવાળા અને જ્ઞાનમાં જ રસવાળા હોય છે તેઓ જ તત્ત્વના સાધનભૂત જ્ઞાનસ્વરૂપમાં મગ્ન હોય છે. તેથી માન અને ઉન્માદને ઉત્પન્ન કરનાર પિતાને ઉત્કર્ષ રેકવા યોગ્ય છે. 19 तत्त्वदृष्टि अष्टक 'रूपे रूपवती दृष्टिदृष्ट्वा रूपं विमुह्यति / .. मज्जत्यात्मनि नीरूपे तत्त्वदृष्टिस्त्वरूपिणी // 1 // ' રૂપવાળી પૌગલિક દષ્ટિ રૂપને દેખીને તેમાં મોહ પામે છે. અને તવદષ્ટિ અરૂપી છે, તેથી તે રૂ૫ રહિત આત્માને વિષે મગ્ન થાય છે. સરખે સરખાના યોગરૂપ સમ અલંકાર છે. વિશિષ્ટ શુભ કર્મના ઉદય વડે પુણ્યના પ્રગટભાવથી મહત્વને પ્રાપ્ત થયેલા, ક્ષાપશમિક મત્યાદિજ્ઞાનના સામએંથી થયેલ અનેક પ્રકારના એકાતિક તાત્વિક વિકપની કલ્પનાને લીધે ગુરુપણાના ભારથી ભારે થયેલા અને તત્ત્વ 1 રૂપવતી દષ્ટિ =રૂપવાળી દષ્ટિ. મં=રૂપને. =જોઈને. એ= રૂપમાં. વિષયતિ મોહ પામે છે. અને અણપિની રૂપરહિત. તરવષ્ટિતુ= તત્ત્વની દૃષ્ટિ તે. નીખે રૂ૫ રહિત. માત્મનિ=આત્મામાં. માનસિક મગ્ન થાય છે.