________________ 288 અનાત્મશ સાષ્ટક ઇત્યાદિ પરપુદ્ગલના સંગમાં યથાર્થજ્ઞાનવાળાને ભય નથી. 1.8 अनात्मशंसाष्टक गुणैर्यदि न पूर्णोऽसि कृतमात्मप्रशंसया। गुणैरेवासि पूर्णश्चेत् कृतमात्मप्रशंसया॥१॥ જે તું ગુણે વડે પૂર્ણ નથી તો પોતાની પ્રશંસાથી સર્યું. તેથી તે ફોગટ કુલાવાનું થાય, જે તું ગુણે વડે પૂર્ણ જ છે તોપણ પિતાની પ્રશંસાથી સર્યું. “કાવાર માથાતિ” આચરણ કુલને જણાવે છે-એ ન્યાયે ગુણ સ્વયમેવ પ્રગટ થશે, નિર્ભયપણું સર્વ પરભાવને ત્યાગ થયે થાય છે, અને સવ પરભાવને ત્યાગ પરભાવમાં આત્મભાવની બુદ્ધિને તજવાથી થાય છે. પરભાવમાં આત્મબુદ્ધિને ત્યાગ કરવા માટે આત્માથી ભિન્ન અનાત્મા–પર ભાવ છે, તેના નિરૂપણ કરવારૂપ અનાત્મશંસાત્મક અષ્ટકની વ્યાખ્યા કરવામાં આવે 1 =જે. ગુૌ =ગુણવડે. પૂf=પરિપુર્ણ ન ગણિતું નથી. (ત) માત્મપ્રશંસયાં પોતાની પ્રશંસા કરવાથી. તમ=સર્યું વે=જે. ગુૌ =ગુણો વડે. પૂર્વ =પૂર્ણ. gવં=જ. મહેતું છે. (ત) સામગ્રીચા=પોતાની પ્રશંસાથી. તંત્રસર્યું. 2 આભશંસા એટલે પોતાની પ્રશંસા કરવી, પોતાના વખાણ કરવા, તેનું બીજ પરભાવમાં આત્મબુદ્ધિ છે, તેથી તે આત્મસ્વરૂપથી ભિન્ન અનાત્મારૂપ છે. તેનું નિરૂપણ કરવારૂપ અનાત્મશંસાષ્ટક અહીં કહેવામાં આવ્યું છે.