________________ 286 નિયાપક છે તે નાશ પામે છે તેથી શું થયું એવા વિચારથી કેવળ અધ્યાત્મના અભ્યાસમાં આનદ વડે પ્રસન્ન રહેતા હમેશાં નિર્ભય થઈને સ્વરૂપમાં સ્થિર થાય છે. વિર ળિ વ ચારિત્રામામા . अखण्डज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् // 8 જેનાથી કેઇને ભય નથી (અથવા જેને કેઈથી ભય નથી) એવું ચારિત્ર જેના ચિત્તમાં પરિણમેલું છે એવા અખંડ જ્ઞાનરૂ૫ રાયવાળા સાધુને કેનાથી ભય હાય? અર્થાત તેને કોઈથી પણ ભય ન હોય, પ્રશમરતિમાં आचाराध्ययनोक्तार्थभावनाचरणगुप्तहदयस्य / न तदस्ति कालविवरं यत्र कचनाभिभवनं स्यात् / / આચારાંગના અધ્યયનમાં કહેલા અર્થની ભાવના અને ચારિત્રથી જેનું મન સુરક્ષિત છે, તેને એવું કાલરૂપ છિદ્ર નથી કે જ્યાં તેને ક્યાંય પણ પરાભવ થાય, જે નિગ્રંથ મુનિના ચિત્તમાં જેને કેઈથી ભય નથી એવું સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્ર ચેતના અને વિર્યાદિ ગુણોને વિષે તન્મય થયેલું છે તેવા અખંડ જ્ઞાનરૂપ સામ્રા જ્યવાળા સાધુને તેનાથી ભય હેય? તેને કેઈથી પણ ભય હોતો નથી. એથી વચનધર્મરૂપ (શાસ્ત્રના વચનનું 1 ચર્ચા=જેના. જોકચિત્તમાં. સોમચં=જેને કેઈનાથી ભય નથી એવું. રાત્રે ચારિત્ર. પરિણતંત્રપરિણમેલું છે. તસ્ય તે. એવા નચર્ચા=અખંડ જ્ઞાનરૂ૫ રાજ્યવાળા. સાથો સાધુને. અતઃ=કયાંથી મથ ભય હાય,