________________ 7. માથસ્થાપક જ્ઞાન વસ્તુને જાણવામાં સમર્થ હોવાથી જ્ઞાન કહેવાય છે. બાજુસૂત્રનય વડે જિનેન્દ્ર તરવની શ્રદ્ધા કરનાર સમ્યગ્દષ્ટિના ઈન્દ્રિય કે અનિન્દ્રિયથી (મનથી) થએલા સર્વ પ્રકારના જ્ઞાનને જ્ઞાન કહેવાય છે. મિથ્યાષ્ટિના બધા જ્ઞાનને મિથ્યારૂપ માનવામાં આવે છે. શબ્દનાય શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનને જ્ઞાનરૂપે માને છે. તેમાં સામ્મતનય કૃતાદિ ચાર જ્ઞાનને જ્ઞાનરૂપે માને છે, સમભિરૂઢ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનને જ્ઞાનરૂપે માને છે અને એવભૂતનય કેવલજ્ઞાનને જ જ્ઞાન તરીકે માને છે. એમ પિતાના પક્ષનું સ્થાપન કરવામાં તત્પર અને પિતાના મતને પ્રગટ કરનારા ન વડે અનેક વકતાઓ વિવાદ કરે છે. તે નામાં જેઓનું મન સમભાવવાળું છે તે મુનિઓ મધ્યસ્થ કહેવાય છે. માટે મધ્યસ્થપણાને આશ્રય કરવા ગ્ય છે. स्वस्वकर्मकृतावेशाः स्वस्वकर्मभुजो नराः। न रागं नापि च द्वेषं मध्यस्थस्तेषु गच्छति॥४॥ પિતપોતાના કર્મમાં જેણે આગ્રહ કર્યો છે એટલે પિતાના કર્મને પરવશ થયેલા અને પોતપોતાના કર્મના ફળના જોક્તા મનુષ્યો છે, તે મનુષ્યોમાં મધ્યસ્થ પુરુષ રાગ-દ્વેષને પ્રાપ્ત થતું નથી. * કર્મના ઉદયમાં સમચિત્તવાળા મધ્યસ્થ પુરુષ રાગ 1 સ્વછતા =પોતપોતાના કર્મમાં જેણે આગ્રહ કર્યો છે એવા. સ્વર્મગુના=પતતાના કર્મને ભોગવનારા. 4 =મનુષ્યો છે. તેવુeતેમાં. મધ્યસ્થ =મધ્યસ્થ પુરૂષ =રાગને. અપિ =અને. તેષને ન છત્તિસ્ત્રાપ્ત થતું નથી.