________________ 2 -~ ~ * 100 વિષયામ 12 નિસ્પૃહતાષ્ટક નિઃસ્પૃહતાનું કારણ.. *** . 185 સ્પૃહાવાળા મનુષ્ય બધાની પ્રાર્થના કરે છે, પણ નિસ્પૃહને તો જગત નૃતુલ્ય છે. * * * 187 સ્પૃહારૂપ વિષલતા જ્ઞાનરૂ૫ દાતરડા વડે છેદવા યોગ્ય છે. .. પૌગલિક ભાવમાં રતિનું કારણ સ્પૃહા ચિત્તરૂપ ઘરથી બહાર કાઢવા યોગ્ય છે. . . .. * 189 સ્પૃહાવાળા બધા કરતાં હલકા છે, છતાં તે ભવસમુદ્રમાં બુડે છે એ આશ્ચર્ય... સ્પૃહારહિત સાધુ પોતાના ગૌરવ, પ્રતિષ્ઠા અને ખ્યાતિને પ્રગટ કરતો નથી. .. . . . . 191 નિસ્પૃહને ચક્રવતી કરતાં પણ અધિક સુખ છે. સુખ અને દુઃખનું લક્ષણ નિઃસ્પૃહતા અને પરસ્પૃહા છે. .. મુનિનું લક્ષણ મૌન(મુનિપણું) અને સમ્યક્ત્વની એકતા. મુનિને શાન, શ્રદ્ધા અને આચારની અભેદપરિણતિ. .. 198 શુદ્ધ જ્ઞાનનયની દૃષ્ટિથી જ્ઞાનની જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપતા અને ક્રિયાનયના અભિપ્રાયે ક્રિયાની ત્રિરૂપતા. .. 201 મણિના દૃષ્ટાન્તથી ચારિત્રરહિત જ્ઞાન અને શ્રદ્ધાની અવાસ્તવિકતા. .. ભવોન્માદને નિરર્થક જાણતા મુનિને આત્મતૃપ્તિ હેય છે. .... 26, વાસ્તવિક મૌનનું સ્વરૂપ. . . . 207. યોગસ્થાનકનું સ્વરૂપ. જેની બધી ક્રિયા ચેતન્યમય છે એવા યોગીઓનું સર્વોત્કૃષ્ટ મૌન. 213 14 વિદ્યાષ્ટક વિદ્યા અને અવિદ્યાનું સ્વરૂપ. . જે આત્માને નિત્ય અને પરસંગને અનિત્ય જાણે છે તેને w n on a * A " 215