________________ 25 A ? ? ? ? તેથી જ્ઞાનીને વિષયોનું પ્રયોજન નથી. ... શાન્તરસના આસ્વાદથી અનુભવગમ્ય જે પ્તિ થાય છે, તે જિવાતારા વરસના બેજનથી થતી નથી. મિયા પ્તિ અને વાસ્તવિક પ્રિનું સ્વરૂપ. .. પગલોથી પુદગલોની અને આત્માથી આત્માની તષ્ઠિ. . પરબ્રહ્મને વિષે તૃપ્તિ વચનને અગોચર છે. ... ... પુદ્ગલોથી અતૃપ્ત થયેલા અને જ્ઞાનથી તૃપ્ત થયેલાનું લક્ષણ. 165 વિષયથી અતૃપ્ત ઇન્દ્રાદિને પણ સુખ નથી, પણ જ્ઞાનથી તપ્ત થયેલ ભિક્ષુ સુખી છે. . .. * 16 11 નિલે પારક સંસારમાં રહેતા સ્વાર્થી કર્મથી વેપાય છે, પણ શાની કર્મથી પાતા નથી. * * * * * 169 હુ પુદગલભાને કર્તા, કરાવનાર તથા અનુમોદન કરનાર નથી', એવી બુદ્ધિવાળા આત્મજ્ઞાનીને કર્મને લેપ લાગતો નથી. 171 પુગલો પુગલો વડે બંધાય છે, પણ હું પુદગલોથી બંધાતે નથી', એમ ધ્યાન કરનાર આત્મા કર્મથી લેપ નથી. 172 પુગલોના બંધનું સ્વરૂપ. . 173 નિપજ્ઞાનમાં મગ્ન થયેલા ગીને ક્રિયાની ઉપયોગિતા. ... 176 ક્રિયાવાળાને પણ તપશ્રત આદિના અભિમાનથી કર્મબન્ધનો સંભવ અને નિષ્ક્રિય જ્ઞાનીને કર્મના લેપને અસંભવ. .. 177 નિશ્ચય અને વ્યવહારનયથી આત્માના લિપ્તપણું અને અલિપ્ત પણનું સ્વરૂપ અને તેની શુદ્ધિનું કારણ .. .. 180 જ્ઞાનદષ્ટિ અને ક્રિયાદષ્ટિનો સાથે જ વિકાસ થાય છે, પણ તેમાં એકએકની મુખ્યતાનું કારણ. . ... - 181 જેનું જ્ઞાનસહિત અનુષ્ઠાન દૂષિત નથી એવા શુદ્ધ સ્વભાવવાળા ભગવંતને નમસ્કાર. - 5 - 83 ,