________________ 48. વિવાષક ણામાં પૂર્ણતાને પામી સ્વરૂપમાં ગુણના પરિણમનરૂપશાયકતાદિ મૂળ સ્વરૂપ કાર્ય કર્તા થાય છે. संयमास्त्रं विवेकेन शाणेनोत्तेजितं मुनेः। धृतिधारोल्बणं कर्मशत्रुच्छेदक्षमं भवेत् // 8 // વિવેકરૂપ સરાણે કરીને ઉત્કૃષ્ટ તેજ-તીક્ષણ કરેલું, અને ધૃતિ-સંતેષરૂપ ધારવડે ઉત્કટ એવું સંથમાસ મુનિના કર્મરૂપ શત્રુનું છેદન કરવામાં સમર્થ થાય છે. સ્વપરના વિવેકરૂપ સરાણુવતી અત્યન્ત તેજસ્વી કરેલું અને સંતેષરૂપ ઉગ્ર ધારવાળું પરભાવથી નિવૃત્તિ કરવારૂપ લક્ષણવાળું સંયમરૂપ શસ્ત્ર છે, તે મુનિના જ્ઞાનાવરણાદિ કર્મ રૂપ શત્રુને ઉચ્છેદ કરવામાં સમર્થ થાય છે. અનાદિ મિથ્યાત્વ, અસંયમ અને અજ્ઞાનમાં મગ્ન થયેલ છવ વિશિષ્ટ અને ઉત્કૃષ્ટરૂપ સ્વધર્મની બ્રાતિવડે પરભાવમાં એકતા થવા વડે ઉત્પન્ન થએલા વિપર્યાસથી કર્તાપણું, ભક્તાપણું અને ગ્રાહકપણું વગેરે અશુદ્ધ પરિણતિ વડે કમરૂપ ઉપધિને ગ્રહણ કરી તેના વિપાકથી પ્રાપ્ત થએલા શુભાશુભ સોગના ભગવડે રાગદ્વેષની પરિણતિવાળો થઈને સંસારમાં ભમે છે તે જ જીવ ત્રણ લોકના વત્સલ અહંન્ત પરમાત્માએ કહેલા પરમ આગમન ગવડે તવનું રહસ્ય જાણીને સ્વપરના વિવેકથી પરભાવ અને વિભાવથી નિવૃત્ત થઈને 1 વિવેન વિવેકરૂપ. રાળનસરાણુ વડે. ઉત્તેજિતં અત્યા તીક્ષ્ણ કરેલું. કૃતિધારોત્રશંસતેષરૂપ ધારવડે ઉગ્ર. મુ=મુનિનું. સંયમઘંસંયમરૂપ શસ્ત્ર. ઝર્મનક્ષમં કર્મરૂપ શત્રુને નાશ કરવામાં સમર્થ. મત= થાય.