________________ 234 વિવેકાષ્ટક સગી કેવલી, અગી કેવલી અને સિદ્ધ એ પરમાત્મા કહેવાય છે. બધે ય પરમાત્મપણાની સત્તા સમાન છે, તેથી ભેદજ્ઞાન વડે સર્વ સાધવા યોગ્ય છે. શરીર, આત્મા અને આદિ શબ્દથી મન, વચન અને કાયાદિમાં “આ આત્મા છે એ અવિવેક સંસારમાં સુલભ છે. પણ શરીર અને આત્માના ભેદજ્ઞાનરૂપ વિવેક અત્યન્ત દુર્લભ છે. અનાદિ કાળથી જેઓએ એક પિતાના સ્વરૂપે પરભાવને ગ્રહણ કરેલા છે તેઓને પોતપોતાના લક્ષણના ભેદ વડે ભેદજ્ઞાન થવું અતિદુર્લભ છે. સમ્યગ્દષ્ટિ જ ભેદજ્ઞાન કરે છે. બીજા આત્માને તેને નિશ્ચય કે કઠણ છે. સમયપ્રાભૂતમાં કહ્યું છે કે “બધા ય જીવોને કામગ સંબધી કથા સાંભળવામાં આવેલી, પરિચિત અને અનુભૂત છે, તેથી સુલભ છે. પરંતુ શરીરાદિથી ભિન્ન આત્માના એકત્વને અનુભવ થે અત્યંત દુર્લભ છે.” આત્મા જ્ઞાનાનન્દમય છે અને રાગાદિ પરભાવે છે, તેને આત્માથી ભિન્ન કરવા વડે આત્મસ્વરૂપમાં રસવૃત્તિને ઉપયોગ કરે દુર્લભ છે. शुद्धेऽपि व्योम्नि तिमिराद रेखाभिर्मिश्रता यथा। विकामिश्रता भाति तथाऽत्मन्यविवेकतः // 3 // જેમ શુદ્ધ આકાશમાં પણ તિમિર રેગથી નીલપીતદિ 1 ચા=જેમ. શુદ્ધસ્વચ્છ એવા. વ્યોગ્નિ=આકાશમાં. પિત્ર પણ. તિમિરાત-તિમિર રોગથી. સેવામિત્રનીલ, પીત વગેરે રેખાઓ વડે. મિત્રતા=મિશ્રપણું. મતિ=ભાસે છે. તથા=તેમ. ગાત્મનિ=આભામાં. ગતિ =અવિવેકથી. વિશ્વનૈઃ=વિકાર વડે. મિત્રતા=મિશ્રપણું (ભાસે છે.)