________________ રાનસાર 229 अविद्यातिमिरध्वंसे इशा विद्याञ्जनस्पृशा। पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः॥८॥ યોગીઓ મિથ્યાજ્ઞાનરૂપ અન્ધકારનો નાશ થતાં તવબુદ્ધિરૂપ અંજનને સ્પર્શ કરનારી દષ્ટિ વડે પોતાના અન્તરાત્માને વિષે જ પરમાત્માને એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનવંત કેવળ આત્માને દેખે છે. અહીં યોગીએ સમાધિદશામાં પ્રવૃત્તચક સદસત યોગાગી જાણવા બાહ્યાભામિથ્યાજ્ઞાની પ્રથમ ગુણસ્થાનકે, અન્તરાત્મા સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનથી સડી બારમા ગુણસ્થાનક સુધી અને પરમાત્મા કેવલજ્ઞાની તેરમા અને ચૌદમા ગુણસ્થાનકે હોય છે. વ્યક્તિ સ્વરૂપે (પ્રગટભાવે) બાહાત્મા હે તે શક્તિએ અતરાત્મા હાય, વ્યક્તિથી અખતરાત્મા હેય તે શક્તિથી પરમાત્મા હોય. પરમાત્મા ભૂતપૂર્વ ન્યાયે બાહ્યામાં કહેવાય, પણ વ્યક્તિરૂપે પરમાત્મા હાય, જે પરમાત્મા હોય તે બાહાત્મા તથા અતરાત્મા ભૂતપૂર્વ ન્યાયે કહેવાય, એ નવચનિકા જાણવી. સમાધિદશામાં પ્રવૃત્તચક્ર ગીઓ અજ્ઞાન અથવા અયથાર્થ ઉપગરૂપ અન્ધકારને નાશ થવાથી તત્વબુદ્ધિરૂપ અંજનને સ્પર્શ કરનારી દષ્ટિ વડે આત્મામાં જ સંપૂર્ણપણે પ્રગટ થયેલ સિદ્ધત્વસ્વરૂપ જેનું છે એવા પરમાત્માને જુએ છે. એટલે આત્મામાં પરમાત્મતત્વને નિર્ધાર કરે છે, તાત્પર્ય 1 યોનિઃ=ોગીઓ. વિદ્યાતિમિર=અજ્ઞાનરૂપ અંધકારને નાશ થતાં. વિઘાકનgr=તત્ત્વબુદ્ધિરૂપ અંજનને સ્પર્શ કરનારી. ટર=દષ્ટિ વડે. આત્મનિ=આભાને વિષે. ઇ=જ. પનામાનં–પરમાભાને. પતિ =જુએ છે.