________________ 204 મૌનાષ્ટક મણિની શ્રદ્ધા કરવાથી તે મણિથી ઝેરને દૂર કરવારૂપ પ્રવૃત્તિ થતી નથી, તેમજ તેનું ફળ પણ મળતું નથી. કારણ કે મણિનું જ્ઞાન અને શ્રદ્ધા વાસ્તવિક નથી. ઝેર ઉતારવારૂપ પ્રવૃત્તિ સાચા મણિથી થાય, પણ બેટા મણિથી ન થાય. એ સંબધે કહ્યું છે કે-- •"पुल्लेव मुट्ठी जह से असारे अयंतिए कूडकहावणे वा। राढामणी वेरुलियप्पगासे अमहग्घओ होइ हु जाणएसु" // उत्तरा० अध्य० 20 गा० 42 જેમ અસાર એવી ખાલી મુઠી, અયંત્રિત–પ્રસિદ્ધિને નહિ પામેલ છેટે કાર્લાપણ (એક જાતને સિકકો) અને વૈડૂર્યરત્નના જેવા પ્રકાશવાળો કાચને મણિ એ બધાં જાણનાર માણસોમાં કિંમત વિનાના ઠરે છે.” तथा यतो न शुद्धात्मस्वभावाचरणं भवेत् / फलं दोषनिवृत्तिर्वा न तज्ज्ञानं न दर्शनम्॥५॥ તેમ જેથી શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ ન થાય અથવા શુદ્ધ આત્માના લાભનું ફળ રાગ, દ્વેષ અને મોહરૂપ દેષની નિવૃત્તિ ન થાય તે જ્ઞાન નથી અને દર્શનસમ્યકત્વ પણ નથી. તે પ્રકારે એકાન્તરૂપે આત્મદ્રવ્યના નિર્ધારરૂપ દર્શનથી અથવા તત્વના અવબોધરૂપ જ્ઞાનથી શુદ્ધ એટલે 1 તથા તેમ. ચતઃ=જેથી. શુદ્ધાત્મઢમાવાચ=શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ. વા=અથવા. રોષનિવૃત્તિ =દેષની નિવૃત્તિરૂપ. સ્વંત્રફળ. ન મન થાય. તત્વ=તે. જ્ઞાનં=જ્ઞાન. ન=નથી. (અ) ઢીનં=શ્રદ્ધા. જ નથી.